બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

એમએફ એસઆઈપી રોકાણ અંગેની માહિતી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2014 પર 17:43  |  સ્ત્રોત : Moneycontrol.com

સ્મિથા હરી-


સીસ્ટેમટિક ઈંવેસ્ટમેંટ પ્લાન (પદ્દતતસર રોકાણની યોજના) અથવા એસઆઈપી એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો બહુ જાણીતો પ્રકાર છે, કે જેમાં દર મટિને એક ચોક્કસ રકમ પૂવવ તનર્ાવટરત સમયગાળા માટે આપ રોકી શકો છો. એસઆઈપી રોકાણ એ આપના રોકાણમાં તશસ્તબદ્દતા લઈ આવે છે કે જે આપને નાની - નાની રકમોનું રોકાણ કરવામાં મદદરૂપ થાય છે અને બજારની સ્સ્થતત ગમે તેવી હોય તો પણ જોખમની માત્રા ઘટાડે છે. તેમ છતાં તેજીના બજારમાં એસઆઈપી આપને ઉત્તમ આવક કરાવી શકતી નથી કારણ કે તે સમયે તે ઊંચી સરેરાશ કિંમતમાં પટરણમે છે. જ્યારે શેર બજાર અસ્સ્થર હોય છે ત્યારે એસઆઈપી લાભદાયક બની રહે છે. બજારની દિશાનું પૂવાવનુમાન કરવું એ ખુબ જ અઘરું હોવાથી એસઆઈપી આપને લાંબા ગાળા માટે રોકાણ કરવાનું ફાયદાકારક થઈ શકે છે.

નાનું પાણીનું ટીપું તવશાળ દટરયાને સજે છે. એ જ રીતે નિયમિત બચત કરવાથી સમયાંતરે રોકાણનો વિશાળ સંગ્રહ સર્જી શકાય છે. સીસ્ટેમેટટક ઈંવેસ્ટમેંટ પ્લાન (પદ્દતતસરની રોકાણ યોજના - જે એસઆઈપી તરીકે જાણીતી છે) એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો એક લોકપ્રિય પ્રકાર છે, કે જેમાં પ્રત્યેક મહિને નિશ્ચિત મુદત માટે આપ એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. પ્રત્યેક મટિને આપના રોકાણ કયાવની તારીખે એનએવી ના પ્રચલન પર આર્ાટરત યુતનટ્સ આપને ફાળવવામાં આવે છે. કરવાની સરખામણીએ એસઆઈપીમાં શા માટે રોકાણ કરવુ જોઈએ
- રોકાણમા શિસ્તબદ્ધતા : નિયમિત બચત આપને તશસ્તબદ્દ રોકાણકાર બનાવે છે. ફરી કહીએ તો, એક જ વખતે ઉચ્ચક વિશાળ રકમનું રોકાણ કરવાને બદલે પ્રત્યેક મટિને આપ નાનકડી રકમનું રોકાણ કરો.
- બજારની રોજની હિલચાલ પર ધ્યાન આપવું આવશ્યક નથી : એક વ્યસ્તતગત રોકાણકતાવ તરીકે આપ બજારની ટિલચાલ અંગે અચોક્કસ હોઈ શકો છો. રોકાણ ખચાવને સરેરાશ કરવામાં તેમજ ઉચ્ચક રોકાણ સાથે સંકળાયેલ જોખમને ઘટાડવામાં SIP આપને મદદ કરે છે.
- રૂપિયાનો સરેરાશ ખર્ચ : એસઆઈપી માં આપ જ્યારે NAV હોય ત્યારે ઓછી ખરીદી કરો અને જ્યારે NAV હોય ત્યારે વધુ ખરીદી કરો. આ રીતે પ્રત્યેક યુનિટ પર ખર્ચ ઘટાડી શકાય
SIP ની કામગીરી
આપણે ધારી લઈએ કે આપની પાસે 12, 000 રુતપયા છે અને આપ એને મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા માંગો છો. તો નીચે જણાવેલા બે દ્રશ્યોને ધ્યાનમાં લો :
દૃશ્ય 1 : આપ 12,000 રુતપયાનું 15મી જાન્યુઆરી, 2011 ના રોજ 24 રુતપયાના NAV પર ઉચ્ચક રોકાણ કરો છો. આ રીતે મ્યુચ્યુઅલ ફંડના 500 યુતનટ્સ અસરકારક રીતે આપ ધરોવો છો.

- રોકાણના અંતે પ્રતત યુતનટ્સ 23.67ની સરેરાશ ટકિંમતના કુલ 506.82 યુતનટ્સ આપ ર્રાવો છો (કુલ રોકાણ 12,000 રુતપયા અને કુલ યુતનટ્સ 506.82). અહિં એ નોંધવા જેવું છે કે રોકાણના સમયગાળા દરતમયાન આપની સરેરાશ ટકિંમત, 23.71 ના સરેરાશ NAV કરતા ઓછી છે (રૂ. 284.6 ના NAV નો સરવાળો, કુલ સંખ્યા 12 રોકાણ). SIPs ના રુતપયાની સરેરાશ ટકિંમતના ખ્યાલના કારણે આવું શક્ય બને છે.

બન્ને દૃશ્યો વચ્ચે સરખામણી :
બન્ને દૃશ્યોમાં આપે 12,000 રૂપિયાનું રોકાણ કર્યુ છે. પરંતુ દૃશ્ય 2 માં આપ દૃશ્ય 1 ની તુલનામાં વધુ યુનિટ્સ ધરાવો છો.

આવું SIP ના જાદૂ ના કારણે શક્ય બને છે. અસ્સ્થર બજારના કારણે ફંડનો NAV અસ્સ્થર બને છે તેથી કેટલાક માટિનાઓ એવા છે કે જ્યારે NAV 24 રૂપિયા કરતા નીચો રહ્યો હતો (દૃશ્ય 1માં NAV). એનું પટરણામ એ આવ્યું કે આપે એ મટિનાઓ દરતમયાન વધુ યુતનટ્સ મેળવ્યા. તેથી દૃશ્ય 2 માં આપ અંતે વધુ યુતનટ્સ કમાયા.

પરંતુ શું હંમેશા SIP રોકાણમાં આ જાદૂ કામ કરે છે ? ના, એ જરૂરી નથી.
SIP ના ગેરલાભ
- તેજીનું બજાર : જ્યારે ઈસ્તવટી બજાર સતત ઊંચું ને ઊંચું જઈ રહ્યુ હોય, ત્યારે ઉચ્ચક રોકાણની તુલનામાં SIPs ઊંચી સરેરાશ ટકિંમતમાં અને ઓછા યુતનટ્સમાં પટરણમે છે.
- લોક - ઈન ELSS ફાંડ્સ : જો આપ વેરા બચત યોજનાઓમાં રોકાણ માટે SIP પ્રકારનો ઉપયોગ કરો છો તો, આપનું પ્રત્યેક રોકાણ જે તે રોકાણ કયાવની તારીખથી લઈને જુદા - જુદા 3 વર્વ માટે લૉક્ ઈન થાય છે.

તેથી, શુ રોકાણ એક પ્રકાર તરીકે SIP સારી છે કે ખરાબ છે ?

શેર બજારમાં જો આપ અસ્સ્થરતાની અથવા આગામી સમયગાળામાં સિન કરવો પડે એવા તબક્કાની ધારણા રાખતા હો તો SIP આપના માટે લાભકતાવ છે. જો બજાર તેજીમાં રહેવાની આશા હોય તો, SIP આપના માટે ઉપયોગી નહી બની શકે અને એના પટરણામે શરૂઆતમાં આપે કરેલ ઉચ્ચક રોકાણની તુલનામાં આપને ઓછી આવક પ્રાપ્ત થશે. ટૂંકી મુદતના સમયગાળા માટે બજારની ટદશા અંગે પૂવાવનુમાન કરવું મુશ્કેલ હોવાથી આતથિક આયોજકો ભારપૂવવક લાંબા ગાળાના ઈસ્તવટી રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ SIP માગવની સલાહ આપે છે.


Smitha Hari Edits personal finance blog at GettingYouRich.com. She can be reached at smitha@gettingyourich.com