બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂઃ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સરકારના પગલા પર એક નજર

ના રોજ પ્રકાશિત Sat, 30, 2015 પર 17:42  |  સ્ત્રોત : Moneycontrol.com

સ્માર્ટ સીટી માટે અમેરિકા, જર્મની પાસેથી મળશે મદદ. સ્માર્ટ સીટીને લગતી થઈ ઘણી જાહેરાત. કેબિનેટ દ્રારા સ્માર્ટ સીટી ક્ન્સેપ્ટને મંજૂરી. કેબિનેટ દ્રારા એચઆરઆઈડે સ્કિમને મંજૂરી. સ્માર્ટ સીટી માટે વાર્ષિક રૂપિયા 3 લાખ કરોડની જરૂર. સ્માર્ટ સીટી માટે કેબિનેટ દ્રારા વાર્ષિક રૂપિયા 48000 કરોડની ફાળવણી. સ્માર્ટ સીટીમાં 14-15 વિદેશી કંપનીઓ રોકાણ કરવા ઈચ્છુક.

જમીન અધિગ્રહણ બિલ પર હજી પણ અડચણ. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી બિલ સિલેક્ટ કમિટી પાસે. હાઉસિંગ ફોર ઓલ બાય 2022 પર કોઈ ચોખવટ નહિં. હાઉસિંગ ફોર ઓલ માટે વાર્ષિક 2.34 મિલિયન ઘરની જરૂર. ટેક્સને લગતી ચોખવટ હજી પણ નહિં. સિંગલ વિન્ડો ક્લિયરન્સનો અભાવ. એક વર્ષમાં ક્મર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટર લોનમાં 8.9% નો વધારો. ગત વર્ષમાં ઘરના વેંચાણના આંકડામાં 17% વધારો. વણવેંચાયેલ ઘરની સંખ્યા વધીને 6,47,484 થઈ(નાઈટ ફ્રેન્ક રિપોર્ટ).

રિયલ્ટી સેક્ટર પર ઘણી વાતો પરંતુ કાર્ય ઓછુ થયુ. આરબીઆઈ દ્રારા બે વખત વ્યાજ દરમાં કાપ મુક્યો. બેન્કો દ્રારા હોમ લોનના વ્યાજ દરમાં કાપ. એફોર્ડેબલ હાઉસીંગ હેઠળ 6 કરોડ ઘરની યોજનાની કરાઈ જાહેરાત. એફોર્ડેબલ હાઉસીંગની વ્યાખ્યા હજી સ્પષ્ટ નહિં. એફોર્ડેબલ હાઉસીંગ માટે ખાસ પગલા લેવાયા નહિ. હાઉસીંગને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો લાભ નહિં. સ્માર્ટ સીટીને લગતી થઈ ઘણી જાહેરાત. કેબિનેટ દ્રારા સ્માર્ટ સીટી કન્સેપ્ટને મંજૂરી.