બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

મ્યુચ્યુઅલ ફંડને લગતી 5 જાણીતી ખોટી માન્યતાઓ

મ્યુચ્યુઅલ ફંડના મોટા ભાગના રોકાણકારોના નિર્ણયોનો આધાર કેટલીક સામાન્ય માન્યતાઓની આસપાસ રિહેતો હોય છે.
ના રોજ પ્રકાશિત Mon, 19, 2014 પર 13:18  |  સ્ત્રોત : Moneycontrol.com

સ્મિથા હરી-


મ્યુચ્યુઅલ ફંડના મોટા ભાગના રોકાણકારોના નિર્ણયોનો આધાર કેટલીક સામાન્ય માન્યતાઓની આસપાસ રિહેતો હોય છે. આ રિહી જાણીતી માન્યતાઓ
- નીચા NAV સાથે ફંડ રોકવું એ ઊંચા NAV સાથે ફંડ રોકવા કરતાં વધુ સારું છે.
- હયાત ફંડ કરતાં નવા ફંડ ની ઑફર વધુ સારી છે.
- ડિવિડંડ જાહેર કરતું ફંડ વધુ સારું છે.
- છેલ્લા વર્ષના શ્રેષ્ઠ દેખાવ કરનારા ફંડ્સ વધુ સારા છે.
- ઘણા બધા ફંડ્સમાં રોકાણ કરવું એ વધુ સારું છે.

મ્યુચ્યુઅલ ફંડ્સના ઘણા જુદા - જુદા લાભો છે. તેમ છતાં મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો ખોટી માહિતીઓ અથવા અર્ધ સત્યના પાયા ઉપર ઘણી માન્યતાઓ ધરાવે છે. ચાલો સૌથી વધુ જાણીતી 5 માન્યતાઓ વિશે જોઈએ :

સંપતિના ઊંચા મૂલ્ય સહિતનું ફંડ NAV (Net Asset Value) સંપતિના નીચા મૂલ્ય સહિતના ફંડ (NAV) કરતાં વધુ સારું છે.

NAV તેના રોકાણોની બજાર ટકિંમત રજૂ કરે છે કે જે NAV ની ટિલચાલને નક્કી કરે છે.

દા.ત. આપ પ્રત્યેક 1,000 રુતપયાનું બે ફંડમાં રોકાણ કરો છો - 10 રૂ. સાથે ફંડ A અને રૂ. 100 સાથે ફંડ B. તો આપ A ના 100 યુતનટ્સ અને B ના 10 યુતનટ્સ મેળવશો.

દૃશ્ય 1 : જો બન્ને ફંડ્સ એક વર્વમાં 10 % આવક કમાવી આપે છે તો ફંડનું NAV A 11 રૂ.ની અને ફંડ B 110 રૂ.ની બને છે. બન્ને કિસ્સામાં આપની આવક 1100 રૂપિયા સુધી વૃદ્ધિ પામે છે. જ્યાં સુધી આવક એક સમાન છે, ત્યાં સુધી બન્ને ફંડ્સના NAV મૂલ્ય પર કોઈ અસર પડતી નથી.

દૃશ્ય 2 : ધારો કે વર્ષમાં ફંડ A આપને 10 % આવક કમાવી આપે છે અને ફંડ B આપને 20 % આવક કમાવી આપે છે, તો ફંડની NAV A 11 રુતપયાની બને છે અને ફંડની NAV B 120 રુતપયાની બને છે. તેમ છતાં આપના રૂપિયા વધીને ફંડ A માં 1,100, જ્યારે ફન્ડ B માં વધીને 1,200 થાય છે. તેથી નીચી NAV સાથે જે ફંડ સસ્તુ જણાયું એણે ખરેખર આપને ઓછી આવક કમાવી આપી.
આ રીતે આપના નાણામાં થતી વૃદ્ધિનો આધાર ફંડની કાયવક્ષમતા પર છે અને નહી કે NAV મૂલ્ય પર. નીચી NAV ફંડમાં આપને માત્ર વધુ યુનિટ્સ મેળવી આપે છે, પરંતુ જરૂરી નથી કે એ વધુ આવકની કોઈ ખાતરી આપે.

હયાત ફંડ્સની તુલનામાં નવા ફાંડની ઑફર (N.F.Os) વધુ સારું કામ કરે છે.

NFOs હયાત ફંડ્સની તુલનામાં વધુ જોખમી છે. જો કે તેઓની પાસે સરખામણી કરવા માટે કોઈ ટ્રેક રેકોડવ નથી. વધુ સારું એ છે કે લાંબા ગાળાના દેખાવને આધારે ફંડની પસંદગી કરવામા આવે.

ડિવિડન્ડ જાહેર કરનારા ફંડ વધુ સારાં હોય છે.

જ્યારે ફંડ્સ ડિવિડંડ્સ જાહેર કરે છે ત્યારે NAV એને અનુરૂપ ગોઠવાય છે. યુનિટ ધારક દ્વારા ડિવિડન્ડ વિતરણના ખર્ચા પણ ઉત્પન્ન થાય છે. જો આપ વૃદ્ધદ્દ યોજનામાં રોકાણ કરો છો તો આવક સંયોજનનો લાભ કરાવીને પાછી ફંડમાં જમા થાય છે. ફરીથી કિહીએ તો કેટલીક વખત ફંડ્સની વધેલી સિલક માટે જ્યારે કોઈ આકર્વક રોકાણને લગતી તક હોતી નથી ત્યારે ડિવિડંડ્સ જાહેર કરવામાં આવે છે, સાવ સામાન્ય છે કે રોકાણકારોને આર્કષવા માટે આમ કરાય છે.

છેલ્લા વર્ચના શ્રેષ્ઠ દેખાવ કરનારા ફાંડ્સ વધુ સારાં છે

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે સૌથી વધુ આવક કરાવી આપે છે. એ અતત મિત્વનું છે કે જે તે ફંડે તમામ વ્યાપાર ચક્રોમાં કેવો દેખાવ કયો છે એ સમજવા માટે તે ફંડનો લાંબા ગાળાના દેખાવનો (5 થી 10 વર્ષો સુધીનો) અભ્યાસ કરવામાં આવે. 1 અથવા 2 વર્વની સમયની ફ્રેમમાં જોવું એ ઘણી વાર ભૂલ ભરેલું પટરણામ આપે છે.

ઘણા બધાં ફાંડ્સમાં રોકાણ કરવું એ વધું સારું છે

મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાની જાતે વૈતવધ્યતા લાવતું વાહન છે, કે જેની પ્રત્યેક યોજના અંતગવત 30 થી 40 પ્રકારના શેરોમાં રોકાણ કરી શકાય છે. આથી જુદા - જુદા પ્રકારના સારી ગુણવત્તા ર્રાવતા 4 - 6 થી વધુ ફંડ્સ આપના માટે આવશ્યક નથી. જ્યારે આપ તવશાળ સંખ્યામાં ફંડ્સ ર્રાવો છો ત્યારે આપ આપના રોકાણને યોગ્ય માગવ પર રાખવા માટે સમથવ હોતા નથી અને શક્ય છે કે ખરાબ ફંડ ર્રાવવા બદલ આપ નાણાં ગુમાવો.


Smitha Hari Edits personal finance blog at GettingYouRich.com. She can be reached at smitha@gettingyourich.com