બજાર » સમાચાર » આજનો વેપાર

કયા સ્ટૉક્સમાં ખબરોને કારણે હલચલ રહેશે

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 10, 2015 પર 08:43  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


મોનેટ ઈસ્પાત/જેએસડબલ્યુ એનર્જી
મોનેટ પાવરમાં મોટો હિસ્સો વેચવા જેએસડબલ્યુ સાથે કરાર. મોનેટ પાવર મોનેટ ઈસ્પાતની સબ્સિડિયરી છે.


જેએસડબલ્યુ એનર્જી
મોનેટ પાવરમાં હિસ્સો ખરીદવા માટેની કરી શરૂઆત.

ગૃહ ફાઇનાન્સ
આજે ક્યુ1ના પરિણામ થશે જાહેર.

વિપ્રો
ડેનમાર્કની ડિઝાઈન કંપની Designitને ખરીદવાની યોજના. Designitને રૂપિયા 595 કરોડમાં ખરીદી શકે છે.


આઈસીઆઈસીઆઈ બેન્ક
હાઉસિંગ ફાઈનાન્સ સબ્સિ (આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ)ને વેચી શકે છે. આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સની વેલ્યૂએશન રૂપિયા 4400 કરોડ હોવાની આશા.

ટેલિકૉમ કંપની પર ફોકસ
નવા ટેરિફ પ્લાન્સના નોટિફિકેશન પહેલા ટ્રાયની મંજૂરી જરૂરી. ટેલિકૉમ ડિપા.પેનલ ટ્રાયની મંજૂરી બાબત પર સહેમત.

ફીનીક્સ મિલ્સ
ક્યૂઆઈપી ઈશ્યૂ ખુલ્યો, ફ્લોર પ્રાઈસ રૂપિયા 372.20 પ્રતિ શેર.

કોપરણ 
કન્ઝ્યુમર કર ડિવિઝન વેચવા પર 14 જુલાઈએ વિચાર.

સુબેક્સ
મેરિલ લિન્ચ કેપિટલે રૂપિયા 18.75 પ્રતિ શેર પર 43.70 લાખ શૅર્સ વેચ્યા.