બજાર » સમાચાર » આજનો વેપાર

સ્ટોક ઈન ન્યૂઝઃ એચડીએફસી બેંક, સ્પાઈસજેટ, વિપ્રો

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 21, 2014 પર 09:26  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સનફાર્મા, રેનબેક્સી-
સનફાર્મા-રેનબેક્સીના એકીકરણ પર આંધ્રાપ્રદેશ હાઈકોર્ટ દ્રારા લગાવેલી રોક પર આજે સુપ્રીમકોર્ટમાં સુનવણી થશે. આના સિવાય યૂએસ એફડીએ યૂનિટને લઈ સનફાર્માને ચેતાવણી પત્ર આપી છે.

એચડીએફસી બેંક-
નાણા મંત્રાલયના સૂત્રોના મુજબ એચડીએફસી બેંકમાં એફડીઆઈ રોકાણના પ્રસ્તાવને લઈ અત્યાર સુધી કોઈ નિર્ણય નથી થયો.

વિપ્રો-
અમેરિકી રેગ્યૂલેટર, વિપ્રોની ઑડિટ રિપોર્ટથી અસંતૃષ્ઠ છે. જેના ચાલતા યૂએસ સેક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન(એસઈસી)એ સ્વતંત્ર રૂપથી વિપ્રોના ખાતાની તપાસ શરૂ કરી દીધી છે.

અતુલ-
જાણકારીના મુજબ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સેફ પાર્ટનર અતુલમાં 10%ની હિસ્સેદારી કરી શકે છે. પીઈ ફર્મએ ઓપન માર્કેટથી અતુલની હિસ્સેદારી ખરીદીવાનું શરૂ કરી દીધુ છે.

સ્પાઈસજેટ-
સ્પાઈસજેટએ આપણા પ્રબંધનમાં કેટલાક બદલાવ કર્યા છે. જે કંપની પૂંજી એકત્ર કરવા માટે પણ કેયલાક લોકોથી વાતચીત કરી રહી છે.ૉ

ગતિ-
મેક્વાયરી બેંકએ 97.02 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ગતિના 10.26 લાખ શેર ખરીદ્યા છે.

મોતીલાલ ઓસવાલ-
એચડીએફસી મચ્યૂઅલ ફંડએ 169 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર મોતીલાલ ઓસવાલના 9 લાખ શેર વેચ્યા છે.

એસ્સાર ઑયલ-
નાણાકીય વર્ષ 2014ની ચોથી ક્વાર્ટરમાં એસ્સાર ઑયલનો નફો 5 ગણો વધીને 1,008 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2013ની ચોથી ક્વાર્ટરમાં એસ્સાર ઑયલનો નફો 200 કરોડ રૂપિયા રહ્યા હતા.

આજના પરિણામ-
આજે યૂકો બેંક, ઘામપૂર શુગર, જેકે પેપર, મહિન્દ્રા યૂજિન, એનઆઈઆઈટી, ટેક્સમેકો રેલ એન્ડ ઈન્જીનિયરીંગના ક્વાર્ટર પરિણામ આવશે.