બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ

રોકાણ, નિરીક્ષણ અને સમીક્ષા

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ તમારે તેનું નિરીક્ષણ કરવું જોઈએ કે મેનેજમેન્ટ અને કામગીરી દર્શાવ્યા મુજબની છે ઉપરાંત કામગીરી તમારી ધારણા પ્રમાણે થઈ રહી છે. એક સ્ટોક અને બોન્ડ્સની જેમ મ્યુચ્યુઅલ ફંડની સમીક્ષા નિયમિત થવી જરૂરી નથી, ત્રિમાસિક ગાળામાં એક વાર કરવી પૂરતી છે.
ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 11:33  |  સ્ત્રોત : Moneycontrol.com