બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રૉપર્ટી બજારઃ ઘર ખરીદવા માટે માર્ગદર્શન

ના રોજ પ્રકાશિત Sat, 01, 2015 પર 13:36  |  સ્ત્રોત : Moneycontrol.com

અમદાવાદનો ખૂબ ઝડપથી વિકસતો વિસ્તાર બોપલની વાત કરીએ તો બોપલમાં વિવિધ સ્કીમો ઉપલબ્ધ છે. ઇસ્કોન ગ્રુપનાં ઇસ્કોન પ્લૅટિનમની મુલાકાત લઈએ. 3, 4, 5 બીએચકેનાં ફ્લેટસ ઉપલબ્ધ છે. તેજીથી વિકસતો વિસ્તાર બોપલ. સરખેજ-ગાંઘીનગર હાઇ-વે અને સરદાર પટેલ રિંગ રોડનો લાભ લઈ શકાય. હોસ્પિટલ, સ્કુલ,મૉલ વગેરે સુવિધા ઉપલબ્ધ છે. એએમટીએસ અને બીઆરટીએસ બન્નેની સુવિધા ઉપલબ્ધ છે. બોપલમાં ઘણી હાઇ રાઇઝ સ્કીમ છે. બોપલમાં 12 થી વધુ માળની સ્કીમો છે. એરપોર્ટ ઘણુ નજીક છે.

બોપલ કોસ્મોપોલિટન વિસ્તાર છે. ઇસ્કોન ગ્રુપ આર્કિટેક્ટ ડિઝાઇન માટે જાણીતું છે. ઇસ્કોન ગ્રુપે 70 લાખ સ્કેવર મીટર જગ્યા વિકસાવી છે. ગુજરાતનાં ઘણા બધા શહેરોમાં આ ગ્રુપના પ્રોજેક્ટ છે. મુંબઇ અને દુબઇમાં પણ પ્રોજેક્ટ છે. પ્રોપર્ટી મૅનેજમેન્ટ સેવા પણ આપે છે. પ્રોપર્ટી મૅનેજમેન્ટ સેવા 24x7 આપવામાં આવે છે. આઈટી પાર્ક અને બિઝનેસ પાર્ક આગામી પ્રોજેક્ટ છે. શોપિંગ મૉલ ડેવલોપ કરવામાં ઇસ્કોન ગ્રુપ મોખરે છે. ઇસ્કોન ગ્રુપનાં ઇસ્કોન પ્લૅટિનમની મુલાકાત લીધી. ઇસ્કોન પ્લૅટિનમનાં 4 બીએચકેનાં સેમ્પલ હાઉસની મૂલાકાત લીધી.

વિશાળ ડ્રોઇંગ એરિયા આપવામાં આવ્યો છે. ડાઇનિંગ અને ડ્રોઇંગ એરિયા એકસાથે અને 6X8નો ડાઇનિંગ એરિયા આપ્યો છે. 14X28 ડ્રોઇંગ એરિયા છે. બે વિભાગમાં ડ્રોઇંગ રૂમ બનાવી શકાય છે. ખૂબ વિશાળ જગ્યા ધરાવતો માસ્ટર બેડરૂમ છે. ડ્રેસિંગ રૂમની અલગ જગ્યા સારૂ ઇન્ટિરિઅર બનાવી શકાય છે.બેડરૂમમાં 4.5X11 ચોરસ ફૂટનો ડ્રેસિંગ રૂમ બનાવી શકાય. માસ્ટર બેડરૂમ જેવોજ વિશાળ બેડરૂમ છે. બેડરૂમ સાથે બાલ્કનિ આપી છે. 18x12 ચોરસ ફૂટનો બેડરૂમ અને 6x9 ચોરસ ફૂટનો ડ્રેસિંગ રૂમ અને 16X12 ચોરસ ફૂટનો બેડરૂમ આપ્યું છે.

વુડન ફ્લોરિંગ ચિલ્ડ્ર્નરૂમ તરીકે આ રૂમનો ઉપયોગ કરી શકાય. ડાઇનિંગ એરિયા કિચનની નજીક આપ્યો. 16X11 ચોરસ ફૂટનું કિચન આપ્યું. સ્ટોર રૂમની અલગ વ્યવસ્થા છે. અલગ વોશિંગ એરિયાની વ્યવસ્થા આપી. સુવિધા જનક કિચન છે.

ઇસ્કોન ગ્રુપનાં ચેરમેન પ્રવિણ કોટક સાથે વાતચીતમાં જણાવ્યું કે બોપલમાં ઇસ્કોન પ્લૅટિનમ સ્કીમ છે. બોપલ અમદાવાદનો કનેક્ટેડ વિસ્તાર છે. બોપલ વિસ્તાર વિકસિત વિસ્તાર છે. બોપલ ચાર રસ્તા પરનો પ્રોજેક્ટ છે. પહેલા પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. હાલ 10 ટાવરમાં ફ્લેટસ ડિલિવર થઇ ગયા છે. આ પ્રોજેક્ટમાં ખૂબ સારી સુવિધા છે. સારી સુવિધા, સારો વિસ્તાર અને સારી ગુણવત્તા આપે છે.

ઇસ્કોન ગ્રુપ બીજા ફેઝનું બુકિંગ ચાલુ છે સારૂ ક્લબ ક્લચર મળે છે મહેમાન માટે અલગ રૂમની વ્યવસ્થા છે. નોકરીયાત વર્ગ માટે બાળકોના ડે કેરની વ્યવસ્થા છે. સ્વિમિંગપુલ, પાર્ક વગેરેની વ્યવસ્થા છે. યોગા ક્લાસ, લાઇબ્રેરી અને હેલ્થક્લબ પણ ઉપલબ્ધ છે. 70 થી 80 સીટનું મિનિ થિયેટર પણ છે. ઇસ્કોન પ્લૅટિનમમાં ખૂબ સારી સુવિધાઓ છે.

ઇસ્કોન પ્લૅટિનમના ફ્લેટની માંગ ખૂબ છે. લોકો ઇસ્કોન પ્લૅટિનમ પસંદ કરી રહ્યાં છે. ગુજરાતનાં નામાંકિત પ્રોજેકટમાનો એક ઇસ્કોન પ્લૅટિનમ છે.ઇસ્કોન પ્લૅટિનમ હાઇ રાઇઝ પ્રોજેક્ટ છે. ઇસ્કોન પ્લૅટિનમમાં મોટા ફ્લેટસ અને 5 બીએચકેનાં ફ્લેટમાં અલગ સ્વિમિંગપુલ અને અલગ ગાર્ડન મળે છે. 4 બીએચકેની ઉંચાઇ અને સુવિધા ખાસ છે. મોટા ફ્લેટની માંગ વધુ છે .બીજા ફેઝનું કામ ચાલુ છે અને તે 2 વર્ષમાં પૂરૂ થશે. 22માં માળે પણ નીચે જેવી જ બધી સુવિધા મળશે. ગાર્ડન, પાર્ક, સ્વિમિંગ પુલ, જીમ વગેરે હશે. 22માં માળ પર આ પ્રોજેક્ટ નવી એફએસઆઈ સ્કીમ મુજબ બની રહ્યો છે.

પ્રિન્સિપલ આર્કીટેક્ટ-કેબીએ સ્ટુડિઓના કાર્તિક બીજલાણીનું કહેવું છે કે પ્રાઇમ ડેકોર, સજાવો તમારૂ ઘર અને ઘર સજાવટમાં ઇન્ટિરિઅરનું મહત્વ કેટું છે. હાલમાં બને છે મોર્ડનહાઉસ અને દરેક જગ્યાનુ અલગથી આયોજન કરવામાં આવે છે. દરેક કોર્નરમાં ફર્નિચર રાખવું જોઈએ. બ્લેન્ક દિવાલને આકર્ષક રંગોથી હાઇ લાઇટ કરવી. રૂમ ઘણા મોટા લાગશે. ઘર સજાવટમાં ઇન્ટિરિઅરનું ઘણું મહત્વ છે. ફર્નિચરનું આયોજન ઇન્ટિરિઅરમાં ઘણુ મહત્વનું છે.

ટી.વી, સોફા વગેરેની જગ્યા પસંદ કરી લેવી. દિવાલ ઉપર વૉલ પિસ કે પેન્ટિંગ રાખી હાઇલાઇટ કરી શકાય છે. કોઇ એક જગ્યાને પસંદ કરી હાઇલાઇટ કરવી. વૉલને હાઇલાઇટ કરી ફર્નિચર ગોઠવી શકાય. રૂમ આકર્ષક બનાવી શકાય. આજ રીતે દરેક રૂમનું આયોજન થઇ શકે છે.આવા આયોજનથી રૂમ વિશાળ લાગે છે અને સરસ સિલિંગ અને લાઇટીંગની વ્યવસ્થા કરવી જોઈએ.