બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

ખરીદો પીટીસી ફાઈનાન્શિયલ, જૈન ઈરિગેશન ડીવીઆરઃ ડી ડી શર્મા

ના રોજ પ્રકાશિત Tue, 18, 2015 પર 10:57  |  સ્ત્રોત : Moneycontrol.com

પીટીસી ફાઈનાન્શિયલનો લક્ષ્યાંક રૂપિયા 70 છે. વર્તમાન ભાવ રૂપિયા 49.85 છે. આ શેરને 12 મહિના સુધી ખરીદી શકાય છે.

જૈન ઈરિગેશન ડીવીઆરનો લક્ષ્યાંક રૂપિયા 70 છે. વર્તમાન ભાવ રૂપિયા 48 છે. આ શેરને 12 મહિના સુધી ખરીદી શકાય છે.