બજાર » સમાચાર » આઈપીઓ

આઈપીઓ શું છે ?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 11:40  |  સ્ત્રોત : Moneycontrol.com

જ્યારે કંપની મૂડી એકત્ર કરવા અથવા તેની કામગીરીને વિસ્તારવા માટેની ઈચ્છા ધરાવે છે ત્યારે તે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લઈ આવે છે. આ એક પ્રાઈમરી (પ્રાથમિક) ઈશ્યુ છે કારણ કે સબસ્ક્રાઈબર્સ કંપની પાસેથી પ્રત્યક્ષ રીતે ખરીદી કરે છે. કંપની ત્યાર બાદ કેટલાક સમય માટે અને કેટલીક કિંમત સાથે ઓફરને શરૂ કરે છે.