બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રૉપર્ટી બજાર ઘર ખરીદવા માટે માર્ગદર્શન

ના રોજ પ્રકાશિત Sat, 29, 2015 પર 15:44  |  સ્ત્રોત : Moneycontrol.com

રઘુવીર ડેવલોપર્સ 2 દાયકાથી વધુ સમયથી પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે. આ ગ્રુપની શરૂઆત 1986માં થઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ ગ્રુપ દ્વારા સુરતમાં કેચલા. રેસિડન્સિયલ અને કોમર્સિયલ બાંઘકામ થઇ ચુક્યા છે. આ ગ્રુપએ થોડા સમય પહેલા જ 25 વર્ષની ઉજવણી પણ કરી છે. આ ગ્રુપના પ્રોજેક્ટ ગ્રાહકોની માંગને ધ્યાને રાખીને બનાવવામાં આવો છે. હાલમાં સુરતમાં રઘુવીર સ્ટાર ગેલેક્સી ઉપરાંત ડુમ્મસ રોડ પર રઘુવીર શેલ, અલથાણમાં રઘુવીર સેફરન જેવા પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા ંછે. મેનેજમેન્ટનું કેહવુ છે કે આ ગ્રુપના દરેક પ્રોજેક્ટમાં સુવિધાએ ખબ જ ખાસ હોય છે. તો એમના ઘણા પ્રોજેક્ટ માથી આજે આપણે લઇશુ મુલાકાત લઇશુ રધુવીર સ્ટાર ગેલેક્સીની

ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર હિરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમા અગ્રેસર છે. સુરત ઝડપથી વિકસતુ સુરત શહેર છે અને રિયલ ઍસ્ટેટ ક્ષેત્રે ખૂબ સારો વિકાસ થયો છે.  60 ઓવર બ્રીજ અને સારૂ ઇન્ફ્રાસ્ટકચર ધરાવતુ સુરત શહેર છે. 2 દાયકાથી પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત રઘુવીર ડેવલોપર્સ છે. આ ગ્રુપની શરૂઆત 1986માં થઇ હતી. સુરતમાં ઘણા પ્રોજેક્ટ છે. બાંધકામ ક્ષેત્રે 25 વર્ષનો અનુભવ આ ગ્રુપને છે.

રઘુવીર સ્ટાર ગેલેક્સી, રઘુવીર શેલ રઘુવીર સેફરન જેવા ઘણા પ્રોજેક્ટ છે. રઘુવીર સ્ટાર ગેલેક્સીની મુલાકાત લઈએ તો 3 બીએચકે અને 2 બીએચકેની સ્કીમ છે. આરઓ વૉટરથી બનાવાયેલો પ્રોજેક્ટ છે. પ્રવેશ પાસે આકર્ષક મુર્તિઓ આપી છે. સ્ટાર ગેલેકસીના 3 બીએચકેની મુલાકાત  લઈએતો 2380 ચોરસ ફૂટનો 3 બીએચકે ફ્લેટ છે. 22.5X12 ચોરસ ફૂટનો લિવિંગરૂમ આપવામાં આવ્યો છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ટી.વી માટેની જગ્યા અને એટેચ બાલ્કનિ આપી છે.

હવા ઉજાસની સારી વ્યવસ્થા આપી છે. 9.5X15 ચોરસ ફૂટનો ડાઇનિંગ એરિયા આપ્યો છે. 6 સીટવાળુ ડાઇનિંગ ટેબલ રાખી શકાય. વિશાળ ડાઇનિંગ એરિયા આપ્યો છે. 14X15 ચોરસ ફૂટનો માસ્ટર બેડરૂમ છે. વુડન ફ્લોરિંગ અને કબાટ બનાવવાની જગ્યા આપી છે. અટેચ વૉશરૂમ આપ્યો છે. વૉલ પર ફુલ સાઇઝ ગ્લાસ વિન્ડો આપી છે. 11.5x11 ચોરસ ફૂટનો ગેસ્ટ બેડરૂમ અને ટેબલ મુકવાની જગ્યા આપી છે. 10x15 ચોરસ ફૂટનું કિચન આપ્યું છે.

ફ્રિજની જગ્યા અલગ આપી છે. 5x9 ચોરસ ફૂટનો વોશ એરિયા અને 5x6 ચોરસ ફૂટનો સ્ટોરરૂમ આપ્યો છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 6x7 ચોરસ ફૂટનો વૉશરૂમ આપ્યો છે. ગ્લાસ પાર્ટીશન બનાવી શકાય. વેન્ટિલેશનની વ્યવસ્થા રાખી છે.

રઘુવીર ડેવલોપર્સના અભિષેક કોરાટ સાથે વાતચીત કરીએ તો એમનું કેહવું છે કે સ્ટાર ગેલેક્સીનું ડિઝાઇનિંગ અભિષેકનું છે.3 અને 4 બીએચકેના ફ્લેટની સ્કીમ છે. 2380 ચોરસ ફૂટ વિસ્તારમાં 3 બીએચકે અને 2880 ચોરસ ફૂટ વિસ્તારમાં 4 બીએચકે બનાવી શકાય. બૅન્કવૅટ હોલ, ઓપન થિયેટરની સુવિધા આપી છે. ડિસ્કોથૅકની સુવિધા અને બેઠકની અલગ અલગ વ્યવસ્થા આપી છે.

બાળકો માટે ગેમ ઝોન અને સ્કેટિંગ રિંગની સુવિધા આપવામાં આવી છે. પ્રોજેક્ટમાં દરેક ઉંમરના લોકા માટે સુવિધાઓ છે. પ્રોજેક્ટના નામ જેવી જ વ્યવસ્થા પ્રોજેક્ટમાં છે. ડિઝાઇનિંગમાં પણ થીમ બેઇઝ છે.પ્રોજેક્ટમાં ખારનું સમસ્યા ન ઉદ્ભવે તેની કાળજી લેવામાં આવી છે. બાંધકામમાં આરઓ વૉટરનો ઉપયોગ કરી શકાય. ઇન્ટિરિઅર ખરાબ ન થાય તેની કાળજી લેવાઇ છે. બીઆરટીએસ 1 કિમીનાં અંતરે એસએમસીએ દ્વારા રોડ બની ચુક્યાં છે. એરપોર્ટ નજીકમાં છે એસએમસીએનું સર્ટીફિકેશન છે.

વૉટર, પાવરનો પુરતો પુરવઠો છે. સ્ટાર ગેલેક્સી લક્ઝરી સેગ્મેનેટનો પ્રોજેક્ટ છે. 70% વિસ્તાર ઓપન સ્પેસ છે. 30% વિસ્તારમાં બાંધકામ કરવામાં આવ્યું છે. ઘરની ખરિદી રહેવા માટે થઇ રહી છે. રોકાણ કરનાર પ્રમાણમાં ઓછા છે. 10% ગ્રાહકો રહેવા આવી ગયા છે. 3 બીએચકેની માંગ વધુ છે. રઘુવીર ગ્રુપ દરેક રેન્જના પ્રોજેક્ટ બનાવે છે.


રઘુવીર ગ્રુપની ખાસિયત ગુણવત્તા સાથેનું બાંધકામ છે. લોકોનો વિશ્વાસ ગ્રુપની સફળતા છે. પ્રોજેક્ટમાં ખૂબ સારી સુવિધા આપવામાં આવી છે. પ્લેકોર્ટની સુવિધા ઓપન ઍર થિયેટરની સુવિધા છે. ગૅટ ટુ ગેધર માટે લોનની વયવસ્થા છે. ડિસ્કોથેકની સુવિધા છે. રોપ થીમ પર ડિસ્કોથૅક છે. 3 સાઉન્ડ મોડ વાળો ડિસ્કોથૅક વિશાળ પ્લે એરિયા છે. સ્કેટિંગ રિંગની સુવિધા અને નાના બાળકો માટે અલગ પ્લે એરિયા આપ્યો છે.