બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રૉપર્ટી બજારઃ રાજકોટના ડેવલપર્સ કૈલાશ રિયલ્ટી

ના રોજ પ્રકાશિત Sat, 05, 2015 પર 14:28  |  સ્ત્રોત : Moneycontrol.com

પ્રૉપર્ટી બજાર આજે પહોચ્યું છે રાજકોટ. રાજકોટ એ ગુજરાતના સૌરાષ્ટ્રનું એક મુખ્ય શહેર છે. આઝાદી પહેલા એક રાજ્ય હતુ રોજકોટ અને હવે પોતાની ઓટો ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી માટે વિખ્યાત છે. રાજકોટ અને તેની આસપાસ લગભગ 1000 ડેટલા યુનિટોમાં ઑટો પાર્ટસનું ઉત્પાદન થાય છે. છેલ્લા 10 વર્ષમાં રાજકોટ ખૂબ વિકસ્યુ છે. રાજકોટ 105 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ શહેર છે. તેના દરેક રસ્તા પહોળા છે.

રિયલ ઍસ્ટેટની વાત કરીએ તો મંદિનો માહોલમાં પણ રાજકોટને કોઇ જ અસર નથી પહોચાડી શક્યુ. રાજકોટમા 3 અને 4 બીએચકેના ફ્લેટની માંગ વધતી જ જઇ રહી છે અને નવા નવા પ્રોજકેચ પણ આવી રહ્યાં છે. તો આજે આપણે મુલાકાત લઇશુ રાજકોટનાં આવા જ એક પ્રોજેક્ટની.

રાજકોટના ડેવલપર્સમાં કૈલાશ રિયલ્ટી આગવું સ્થાન ધરાવે છે. 12 વર્ષ પહેલા 4 પાર્ટનર દ્વારા આ ગ્રુપની શરૂઆત થઇ હતી. આજે આ ગ્રુપ દ્વારા રાજકોટમાં ઘમા પ્રોજેક્ટ બની ચુક્યાં છે. જેમા હરિદ્વાર હાઇટ્સ,હરિદ્વાર હેવન તેમજ કૈલાશ કેવલમ રેસિડન્સી વગેરે જેવા પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે. કૈલાશ રિયવ્ટીના પ્રોજેક્ટનું માનવુ છે કે તેમના પ્રોજેક્ટ એ માત્ર ઇટ સિમન્ટનું બાંધકામ જ નથી પણ ગ્રુપ અને ગ્રાહકોના સંતોષનો એક અનેરો સબંધ છે.કૈલાશ રિયલ્ટીના પ્રોજેક્ટ પર્યાવરણ, સ્વાસ્થય અને સુરક્ષાને ધ્યાને રાખી બનાવાયેલા ઉત્તમ સુવિધાઓ સાથેના પ્રોજેક્ટ છે.તો ચાલો આજે આપણે મુલાકાત લઇએ કૈલાશ રિયલ્ટીના પ્રોજેક્ટ હરિદ્વાર હાઇટ્સની.

સૌરાષ્ટ્રનું એક મુખ્ય શહેર રાજકોટ. ઓટો ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી માટે વિખ્યાત રાજકોટ. 10 વર્ષમાં રાજકોટ ખૂબ વિકસ્યુ છે. રાજકોટમા 3 અને 4 બીએચકેના ફ્લેટની માંગ. રાજકોટમાં થઇ રહ્યાં છે ઘણા બાંધકામ. રાજકોટના ડેવલપર્સમાં કૈલાશ રિયલ્ટી આગવું સ્થાન. 4 પાર્ટનર દ્વારા આ ગ્રુપની શરૂઆત. રાજકોટમાં કૈલાશ રિયલ્ટીના ઘણા પ્રોજેક્ટ. ઉત્તમ સુવિધા સાથેના પ્રોજેક્ટ.

11.6x4.6 સ્કેવર ફીટનો પોર્ચ એરિયા. 12.3x18 સ્કેવર ફીટનો લિવિંગરૂમ. 8X10 સ્કેવર ફીટનું કિચન. 4X6 સ્કેવર ફીટનો સ્ટોરરૂમ. 12.3X10 સ્કેવર ફીટનો ડાઇનિંગ એરિયા. 8.9x5.6 સ્કેવર ફીટનો વૉશિંગ એરિયા. 15x11 સ્કેવર ફીટનો બેડરૂમ. 5X7.9 સ્કેવર ફીટનો વૉશરૂમ. 14x11 સ્કેવર ફીટનો બેડરૂમ. 8X5 સ્કેવર ફીટનો વૉશરૂમ. 10x11 સ્કેવર ફીટનો બેડરૂમ. 4X6 સ્કેવર ફીટનો વૉશરૂમ.

સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ. બૅડ મુકવાની જગ્યા. કબાટ બનાવવાની જગ્યા. ટેબલ ની જગ્યા. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ટીવીની જગ્યા. વોશિંગ મશીનની જગ્યા. સ્ટોરેજ માટે પુરતી જગ્યા. હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા. મોડ્યુલર કિચન બનાવી શકાય. ગેસ પાઇપલાઇનની વ્યવસ્થા. પાર્કિંગની પુરતી વ્યવસ્થા. સુરક્ષાની પુરતી વ્યવસ્થા. બોર અને વૉટર ટેન્કની સુવિધા.

ભૂકંપ પ્રતિરોધક બાંધકામ. સોલાર વૉટર હિટર વ્યવસ્થા. કાર વૉશ એરિયાની સુવિધા. રેઇન વૉટર સ્ટોરેજની વ્યવસ્થા. ફાયર સેફ્ટી ની સુવિધા. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ. ગ્રેનાઇટ પ્લેટફોર્મ. બે ક્લબ હાઉસ. લાઇબ્રેરીની સુવિધા. ઇનડોર ગેમની વ્યવસ્થા. બેન્કવેટ હોલની સુવિધા. મીની થિએટર સ્ટેજ સાથે. સુંદર ગાર્ડનની સુવિધા. સિનીયર સિટિઝન ગાર્ડન. સેન્ડપીટ અને પ્લે એરિયા.

વિશાળ પાર્ટી લોન્જ. સ્કેટિંગ રિંગની સુવિધા. જોગિંગ ટ્રેકની સુવિધા. આઉટ ડોર ગેમ માટે પુરતી જગ્યા. રાજકોટનાં નાનામોવા પાસેનો પ્રોજેક્ટ હરિદ્વાર હાઇટ્સ. કૈલાશ રિયલ્ટીનાં યુવરાજ રાણા સાથે વાતચિત. લિવિંગ એરિયાને કનેક્ટેડ ગેસ્ટરૂમ. 3 બીએચકે, 4 બીએચકે અને પૅન્ટહાઉસનો વિકલ્પો. નાનામવા વિસ્તારનો પ્રોજેક્ટ. નાનામવામાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સારી સુવિધા. 11,000 વારમાં બનેલો પ્રોજેક્ટ. 2 ક્લબ હાઉલ અને 3 બિલ્ડિંગનો પ્રોજેક્ટ.

સોસાયટી મેન્ટેનન્સની સારી સુવિધા. કૈલાશ રિયાલ્ટીના એક પાર્ટનર સોસાયટીનાં સભ્ય. સુવિધાઓનાં યોગ્ય ઉપયોગનો હેતુ. 3 બીએચકે 1051,1132 અને 1159 સ્કેવરફીટનાં વિકલ્પોમાં ઉપલબ્ધ. હેલ્પિંગ સ્ટાફ સરળતાથી મળી રહે છે. સર્વન્ટ ક્વાટરની વ્યવસ્થા. 40,000 ફુટનું બેઝમેન્ટ પાર્કિંગ. દરેક ફ્લેટ માટે અલગ પાર્કિંગ. યોગા,મેડિટેશન માટે હૉલ. 1000 જેટલા વ્યકતિ માટે ફંકશનની જગ્યા. ડિજીટલ ડોલ્બી થિએટર.

બન્ને ગેટ પર પુરતી સુરક્ષા. સીસીટીવી ની સુવિધા. મેમ્બર આઈડી અને ઇન્ટરકોમ વ્યવસ્થા. 4800 થી 4900 પ્રતિ સ્કેવર ફીટની કિંમત. જરૂરિયાતની તમામ વસ્તુ ઉપલબ્ધ. રાજકોટનો વિકસતો વિસ્તાર. આ વિસ્તારમાં પાણીનો પુરવઠો સારો. 128 ફ્લેટમાંથી 113 ફ્લેટ વેચાય ગયા છે. દરેક બિલ્ડિંગના વૉટર કનેકશન અલગ. પાણીના મીટરની વ્યવસ્થા. પાણીની કરકસરનો હેતુ.