બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રૉપર્ટી બજારઃ લાડાણી ગ્રુપનું ધ ગાર્ડન સીટી

ના રોજ પ્રકાશિત Sat, 19, 2015 પર 13:27  |  સ્ત્રોત : Moneycontrol.com

પ્રોપર્ટી બજાર આજે ફરી એક વાર પહોચ્યુ છે રાજકોટ. રાજકોટ ગુજરાતના ઝડપથી વિકેલા શહેરોમા મોખરાનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રનું એક મુખ્ય શહેર છે. રોજકોટ ઓટો ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી અને પેંડ માટે વિખ્યાત છે. રાજકોટ અને તેની આસપાસ લગભગ 1000 ડેટલા યુનિટોમાં ઑટો પાર્ટસનું ઉત્પાદન થાય છે. છેલ્લા 10 વર્ષમાં રાજકોટ ખૂબ વિકસ્યુ છે. ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ પાછળતો નથીજ. રિયલ ઍસ્ટેટની વાત કરીએ તો મંદિનો માહોલમાં પણ રાજકોટને કોઇ જ અસર નથી પહોચાડી શક્યુ. રાજકોટમા 3 અને 4બીએચકેના ફ્લેટની માંગ વધતી જ જઇ રહી છે અને નવા નવા પ્રોજકેટ પણ આવી રહ્યાં છે. તો આજે આપણે મુલાકાત લઇશુ રાજકોટનાં આવા જ એક પ્રોજેક્ટની.

પ્રોપર્ટીબજાર રાજકોટમાં હાલમાં રાજકોટમાં ફ્લેટની માંગ વધારે. સૌરાષ્ટ્રનું એક મુખ્ય શહેર રાજકોટ. ઑટો ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી માટે વિખ્યાત રાજકોટ. 10 વર્ષમાં રાજકોટ ખૂબ વિકસ્યુ છે. રાજકોટમા 3 અને 4બીએચકેના ફ્લેટની માંગ છે. રાજકોટમાં થઇ રહ્યાં છે ઘણા બાંધકામ.

લાડાણી ગ્રુપનું ધ ગાર્ડન સીટી. ધ ગાર્ડન સીટીનાં સેમ્પલ હાઉસની મુલાકાત. લાડાણી ગ્રુપ રાજકોટનાં જાણીતા ડેવલપર્સ. ગ્રુપની શરૂઆત દિલીપ લાડાણી દ્વારા. લાડાણી ગ્રુપનાં રાજકોટમાં ઘણા પ્રોજેક્ટ છે. ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં પ્રોજેક્ટ રહેશે.

વિશાળ 11.5X17 SFTનો લિવિંગ એરિયા છે. તેમાં 9 લોકોની બેઠક વ્યવસ્થા થઈ શકે છે. લિવિંગ અને ડાઇનિંગ એરિયા કનેક્ટેડ છે. 8.5x14 SFTનો ડાઇનિંગ એરિયા છે. મોટા ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. વૉશ એરિયાની સુવિધા પણ આપેલી છે.

ડાઇનિંગ અને કિચન કનેક્ટ છે. 11X8 SFTનું કિચન છે. કોટા સ્ટોન વાળો સ્ટોરરૂમ છે. તે 4.5X8 SFTનો સ્ટોરરૂમ છે. લાંબુ કિચન પ્લેટફોર્મ છે. 5X8 SFTનો વૉશ એરિયા છે. સ્ટોરરૂમના કોટા સ્ટોન બિલ્ડર તરફથી છે. યોગ્ય જગ્યા વાળો વૉશ એરિયા છે.

11.5X14 SFTનો માસ્ટર બેડરૂમ છે. 4.5X8 SFTનો વૉશરૂમ છે. કબાટ માટેની જગ્યા છે. માસ્ટર બેડરૂમમાં બારી અને ગેલેરી હવા ઉજાસની સારી વ્યવસ્થા છે.

ચિલ્ડ્રન બેડરૂમ 13X11 SFTનો ચિલ્ડ્રન બેડરૂમ છે. સ્ટેન્ડિંગ ગેલેરી પણ છે.  ટીવી માટેની જગ્યા છે. બેડ મુકવા માટે પુરતી જગ્યા છે.

લિવિંગ એરિયા ને કનેકટેડ ત્રીજો બેડરૂમ છે. 10X11 SFTનો ત્રીજો બેડરૂમ ગેસ્ટ બેડરૂમ તરીકે ઉપયોગ કરી શકાય. 4.5X7.5 SFTનો વૉશરૂમ બેડરૂમ સાથે બાલ્કની પણ આપેલી છે. ગાર્ડન સીટીમાં 4 ક્લબ હાઉસની સુવિધા છે. ગાર્ડન સીટીમાં 4 મીની થિયેટર સુવિધાની પણ સુવિધા છે. 70 લોકો માટેની વ્યવસ્થા છે. પ્રોજેક્ટર જેવી સુવિધાઓ છે. ડૉલ્બી સાઉન્ડ સીસ્ટમની સુવિધા પણ છે.

લાડાણી ગ્રુપનાં દિલીપ લાડાણી સાથે વાતચિત. નાનામવા વિસ્તારનો પ્રોજેક્ટ. યુનિવર્સિટી, સ્કુલ નજીક એરપોર્ટ પણ નજીક રોડ કનેક્ટિવિટિ સારી છે. પ્રોજેક્ટમાં 20% જગ્યામાં બાંધકામ અને 80% ખુલ્લી જગ્યા. કેમ્પસ પ્રમાણે સુવિધાઓ. કોમન ગાર્ડનની સુવિધા. પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા છે. 3બીએચકે માટે 2 કાર પાર્કિંગ છે. 4બીએચકે માટે 3 કાર પાર્કિંગ છે.

દરેક બે બિલ્ડિંગનો અલગ પ્રવેશ આપવામાં આવ્યો છે. દરેક બે બિલ્ડિંગનો અલગ ક્લબ આપવામાં આવ્યા છે. સ્વિમિંગપુલ ની સુવિધા પણ આપવામાં આવી છે. કમ્યુનિટિ હૉલની સુવિધા છે. મીની થિએટરની સુવિધા પણ છે. ઇનડોર ગેમની પણ વ્યવસ્થા છે.

3બીએચકે 850 થી 1200 SFTનાં વિસ્તારમાં છે. 4બીએચકે 2380 અને 2500 SFTનાં વિસ્તારમાં છે. લાડાણી ગ્રુપને 22 વર્ષનો અનુભવ. ગ્રાહકો દ્રારા સારો પ્રતિભાવ મળ્યો છે. સમયસર પઝેશન આપે છે. લાડાણી ગ્રુપ ગાર્ડન સીટીમાં કુલ ફ્લેટ 282 છે. 80% બુકિંગ થઇ ગયું છે. દરેક બે ટાવર માટે પાણીની અલગ વ્યવસ્થા છે. સુરક્ષા ખૂબ સારી વ્યવસ્થા છે. ફાયરપ્રુફિંગની વ્યવસ્થા છે. દરેક બે ટાવરનું મેનટેન્સ અલગ છે.

લાડાણી ગ્રુપનાં બની પટેલ સાથે વાતચિત. પ્લાનિંગનું ખાસ ધ્યાન અપાયુ છે. બાલ્કનિને ગાર્ડન વ્યુ મળે એવુ આયોજન. સુવિધાઓ સરળતાથી મળે એવી વ્યવસ્થા છે. 4બીએચકે ઇસ્ટ-વૅસ્ટ ફ્લેટ છે. શન રાઇઝનો નજારો જોઇ શકાય છે. એક માળ પર 2-4બીએચકે ફ્લેટ છે. એક માળ પર 4-3બીએચકે ફ્લેટ.