બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રૉપર્ટી બજારઃ અવરિત ગ્રુપનો ગોતા વિસ્તારનો પ્રોજેક્ટ

ના રોજ પ્રકાશિત Sat, 17, 2015 પર 13:28  |  સ્ત્રોત : Moneycontrol.com

ઘર ખરીદવા માટે માર્ગદર્શન આપવમાં આવ્યુ છે. અવરિત ગ્રુપનો ગોતા વિસ્તારનો પ્રોજેક્ટ સિલ્વર ગાર્ડનિયા છે. અમદવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પરનો ગોતા વિસ્તાર છે. ગોતા વિસ્તારની પ્રોપર્ટીની કિંમત વધી રહી છે. 2,3 બીએચકેની ઘણી સ્કીમો આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ નજીકમાં જ છે. નિરમા યુનિવર્સિટી નજીકમાં છે. પીવીઆર સિનેમા નજીકમાં છે. 1985 માં અવિરત ગ્રુપની સ્થાપના થઈ હતી. આઈએસઓ 9001:2000 ધરાવતી કંપની છે. અવિરત ગ્રુપનાં અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. મહેસાણા, ઉંઝા અને ઉત્તર ગુજરાતમાં પ્રોજેક્ટ ચાલુ છે. મધ્યમ વર્ગનાં લોકો માટે અફોર્ડેબલ હાઉસિંગનો હેતુ છે.

સિલ્વર ગાર્ડનિયાનાં 2બીએચકેનાં સેમ્પલ હાઉસની મુલાકાત. દરેક ફ્લોર પર 4 ફ્લેટ છે. લિફ્ટની સુવિધા આપવામાં આવેલ છે. સીસીટીવી કેમેરાની સુરક્ષા છે. 4.5X6 SFT નો વેસ્ટિબ્યુલ એરિયા છે. વેડિયો કોલિંગ સુવિધા છે. 3 લેયર સુરક્ષા વ્યવસ્થા છે. ટીવી માટેની જગ્યા છે. 17X10.5 SFT નો ડ્રોઇંગરૂમ છે. 6 થી 8 વ્યક્તિની બેઠક વ્યવસ્થા થઇ શકે તેટલી જગ્યા છે. 4X10.5 SFT ની બાલ્કનિ છે.

વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 9X10 SFT નો ડાઇનિંગ એરિયા છે. 7.5X10 SFT નું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ફ્રિજની જગ્યા પણ ઉપલબ્ધ છે. 4.5X6 SFT નો સ્ટોરરૂમ છે. 5.5X4 SFT વૉશિંગ એરિયા છે. 12X10.5 SFT નો માસ્ટર બૅડરૂમ છે. ડબલ બૅડ રાખવાની પુરતી જગ્યા છે.

કબાટ બનાવવાની જગ્યા પણ આપવામાં આવેલ છે. 6X4.5 SFT નો અટૅચ વૉશરૂમ છે. શાવર પેનલ બિલ્ડર દ્વારા નાખવામાં આવશે. હિંદવેરના બાથરૂમ ફિંટિગ્સ છે. 10.5X10 SFT નો ચિલ્ડ્રનરૂમ છે. બૅડ મુકવાની જગ્યા છે. સ્ટડી ટેબલની જગ્યા છે. 210 સ્કેવર યાર્ડ વિસ્તારમાં 3બીએચએક ફ્લેટ છે.

151 સ્કેવર યાર્ડ વિસ્તારમાં 2બીએઅચકે ફ્લેટ છે. 19X10.5 SFT નો ડ્રોઇંગરૂમ છે. 10.5X10.5 SFT નો ડાઇનિંગ એરિયા છે. માર્બલનું પ્લેટફોર્મ છે. 7.5X11 SFT નું કિચન છે. 4.5X5 SFTનો સ્ટોરરૂમ છે. 4.5X6 SFT વૉશિંગ એરિયા છે. 12X10.5 SFT નો માસ્ટર બૅડરૂમ છે. 6X8.5 SFTનો વૉશરૂમ છે. સેરાનાં બાથરૂમ ફિટિંગ્સ છે. 12.5X10.5 SFT નો બૅડરૂમ છે. 4.5X6.5 SFT નો વૉશરૂમ છે. 10.5X10 SFT નો બૅડરૂમ છે.

સિલ્વર ગાર્ડનની સુવિધાઓ આપવામાં આવેલ છે. લેડિસ ગોસીપ રૂમની સુવિધા પણ છે. ચિલ્ડ્રન પ્લે એરિયા છે. 26X20 SFT નો સિનિયર સિટિઝન રૂમ છે. ટીવી અને એસીની સુવિધા વાળો રૂમ છે. 60x80 SFT નો સ્પોર્ટરૂમ છે. તમામ ઇનડોર ગેમની સુવિધા છે. જીમની સુવિધા છે. તમામ સવલતો સાથેનો જીમ છે.

અવરિત ગ્રુપનાં એમડી સંદિપ પટેલ સાથે વાતચીત:-
ગોતાની કેનેક્ટિવિટિ સારી છે. ગાંધીનગર અને અમદાવાદના લોકો માટેની સ્કીમ છે. ક્લ્પના કરતા વધુ આપવાનો હેતુ છે. સામાન્ય વ્યક્તિને સારી લાઇફ સ્ટાઇલ આપવાનો પ્રયાસ છે. 340 ફ્લેટ માટે 1000 કાર પાર્કિંગ છે. 250 માણસ માટેનો કમ્યુનિટિ હૉલ. ક્લબ હાઉસની સુવિધા આપવામાં આવી છે. ધાર્મિક પુસ્તકો અને સીડીની સુવિધા છે.

લેડિસ ગોસિપરૂમમાં વિવિધ પ્રવૃતિ થાય છે. બાળકો માટે આઉટ ડોર ગેમ્સની સુવિધા છે. ઇન ડોર ગેમ માટેનો સ્પોર્ટસ રૂમ છે. ખૂબ જ સારી સુરક્ષા વ્યવસ્થા છે. પ્રોજેક્ટમાં કુલ 120 કેમેરા છે. 2 વે મોનિટરિંગની સુવિધા છે. સિક્યુરિટિ રૂમમાંથી મોનિટરિંગની સુવિધા છે. ઓફિસમાં મોનિટરિંગની સુવિધા છે. હાલના સમયે સુરક્ષાને પ્રાધાન્ય જરૂરી છે.

સભ્યોની જરૂરિયાત માટે ગ્રુપ દ્વારા મોબાઇલ એપ છે. સભ્યોની સમસ્યાનાં નિવારણ માટે ઉપયોગી એપ છે. એપ દ્વારા કોલિંગ સુવિધા પણ આપવામાં આવી છે. એપ દ્વારા પર્સનલ મેસેજ પણ મોકલી શકાય છે. ડિજીટલ સર્વિસ આપે છે. અવરિત ગ્રુપ. મધ્યમ વર્ગને પરવડે તેવી કિંમત છે. 85% બુકિંગ થઇ ગયુ છે.