બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂઃ ગિફ્ટી સિટી સ્પેશ્યલ

ના રોજ પ્રકાશિત Sat, 24, 2015 પર 14:43  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણે આવત કરીશું ગિફ્ટી સિટી સ્પેશ્યલ. ગિફ્ટ સિટી સાકર થતુ સપનુ અને આપણી સાથે વાત કરવા જોડાઈ રહ્યા છે. ગિફ્ટ સિટીના વાઇસ પ્રેસિડન્ટ દિપેશ શાહ, હિરાનંદાણી ગ્રુપના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય પારેખ અને જમનાબાઇ નરસી સ્કુલના ટ્રસ્ટી સુજય જયરાજ

દિપેશ શાહના મતે ગિફ્ટ સિટીમાં ઘણા દિગ્ગજો. ગિફ્ટ સિટી પહેલી સ્માર્ટ સિટી છે. ગિફ્ટ સિટીમાં બનશે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ. ગિફ્ટ સિટીમાં આવશે આઈટી અને ફાઇનાન્શિયલ સર્વિસની કંપનીઓ. ગિફ્ટ સિટીનું ડેવલોપમેન્ટ 3 ફેઝમાં થયું છે. ફેઝ-1માં 14 મિલિયન ચોરસ ફૂટમાં અલોટમેન્ટ થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ એક જગ્યાએ આવશે.


ભારતમાં ફાઇનાન્શિયલ સર્વિસ વધશે. આરબીઆઈ, સેબી, એનએસઈ, બીએસઈ ગિફ્ટી સિટીમાના છે. ગિફ્ટ સિટીમાં 900 એકરમાં ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રકચર છે. અમુક સુવિધાઓ ભારતમાં પહેલી વાર. ઘણી હોસ્પિટલ, ક્લબ, સ્કુલ બની રહ્યાં છે. કામ કરવાની જગ્યા અને સુવિધા જનક રહેઠાણ ગિફ્ટ સિટીમાં છે. ગિફ્ટ સિટીમાં ઑટોમેટેડ વૅસ્ટ મેનેજમેન્ટ ઑટોમેટેડ વૅસ્ટ મેનેજમેન્ટ ભારતમાં પહેલીવાર ગિફ્ટ સિટીમાં નળમાંથી પી શકાય છે.

સંજય પારેખના મતે હિરાનંદાણી ગ્રુપનું 16 માળનું બિલ્ડિંગ ગિફ્ટ સિટીમાં છે. આ ક્મર્શિયલ પ્રોજેક્ટનું કામ ચાલુ છે. રૂપિયા 5500/ચોરસ ફૂટ લિઝની કિંમત ચાલી રહી છે. બેન્ક, ઇન્શ્યોરન્સ કંપની, આઈટી કંપની ગિફ્ટી સિટીમાં આવી રહી છે. ગિફ્ટી સિટી યુઝરબેઝ પ્રોજેક્ટ છે. પ્રવૃત્તિ વધતા પ્રોપર્ટીની માંગ વધશે. હિરાનંદાણી ગ્રુપ હાલ કમર્શિયલ પ્રોજેક્ટ કરે છે. ગિફ્ટ સિટીમાં 30 જેટલી સેવાઓ આપતી કંપની આવશે. આ કંપનીને ટેક્સ બેનેફિટ જેવા લાભ પણ મળશે. આઈએફએસસીનું ભારતમાં પહેલી મંજુરી ગિફ્ટ સિટીને મળી છે. આઈએફએસસીમાં પહેલું બિલ્ડિંગ હિરાનંદાણી ગ્રુપનું છે. હિરાનંદાણી ગ્રુપનું બિલ્ડિંગ 2016 ડિસેમ્બર સુધી તૈયાર થશે.

સુજયનાં મતે 2012માં ગિફ્ટ સિટી અંગેની માહિતી મેળવી. ગિફ્ટ સિટીનાં વિઝન ગમ્યું. મૉડેલ સિટીમાં મૉડેલ સ્કુલ બની. ગિફ્ટ સિટીનું સ્કુલનું પ્લાનિંગ સારૂ હતુ. 2013માં સ્કુલનાં પ્રપોઝલને એમઓયૂ મળ્યું. 1.5 વર્ષમાં સ્કુલ બિલ્ડિંગ બન્યું. જુન 2015થી સ્કુલ કાર્યરત છે. હાઇ ટૅક સિટીની હાઇ ટૅક સ્કુલ જમનાબાઇ મુનસી સ્કુલ રહેણાક વિસ્તારમાં છે. પહેલા સ્કુલ આવવી જોઇએ. ગિફ્ટ સિટીમાં આવનાર લોકો માટે સ્કુલ નર્સરીથી ધોરણ 6 સુધી સ્કુલ શૉરૂ થઇ ચુકી છે. અમદાવાદ અને ગાંઘીનગરના વિધાર્થીઓ જમનાબાઇ મુનસી સ્કુલથી વાલીઓ ખુશ છે.

દિપેશનાં મતે હાઇરાઇઝ બિલ્ડિંગનું સપનુ સાકાર થઇ ગયુ છે. વર્ટીકલ ડેવલપમેન્ટને મહત્વ અપાયું છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાટે ઘણા પ્રોવિઝન થયા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં કન્સલટેશનમાં કામ થઇ રહ્યું છે. પ્રોજેક્ટની જરૂર પ્રમાણે હાઇ રાઇઝ અપ્રુવલ લેવાશે. ગિફ્ટ સિટીમાં 88 માળનું બિલ્ડિંગ ગિફ્ટ સિટીમાં છે. એક્ટિવિટી બેઝ ડેવલપમેન્ટ છે. રેસિડન્શિયલનું 10 લાખ ચોરસ ફૂટનું અલોટમેન્ટ થયેલ છે. ઓફિસ, સ્કુલ, હોસ્પિટલ, ક્લબ ગિફ્ટ સિટીમાં છે. સરકાર દ્વારા ગિફ્ટ એક્સપાન્સનનું પણ આયોજન છે. ગિફ્ટ સિટીમાં વર્તમાન અને ભવિષ્યને ધ્યાને રાખી આયોજન થયું છે.

સુજયનાં મતે જમનાબાઇ નરસી સ્કુલ ગિફ્ટ સિટીમાં શરૂ થઇ ચુકી છે. સ્કુલ નર્સરી થી 6 ઘોરણ સુધી કાર્યરત ચુકી છે. ભવિષ્યમાં તક મળતા આગળ વધશે. જમનાબાઇ સ્કુલમાં 12 ધોરણ સુધીની સ્કુલ અને ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ બન્ને અભ્યાસ ક્રમ થયા.

દિપેશનાં મતે હાઇરાઇઝ બિલ્ડિંગનું સપનુ સાકાર થઇ ગયુ છે. વર્ટીકલ ડેવલપમેન્ટને મહત્વ અપાયું છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટી માટે ઘણા પ્રોવિઝન થયા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં કન્સલટેશનમાં કામ થઇ રહ્યું છે. પ્રોજેક્ટની જરૂર પ્રમાણે હાઇ રાઇઝ અપ્રુવલ લેવાશે. ગિફ્ટ સિટીમાં 88 માળનું બિલ્ડિંગ છે. ગિફ્ટ સિટીમાં એક્ટિવિટી બેઝ ડેવલપમેન્ટ છે.


રેસિડન્શિયલનું 10 લાખ ચોરસ ફૂટનું અલોટમેન્ટ થયેલ છે. ઓફિસ, સ્કુલ, હોસ્પિટલ, ક્લબ ગિફ્ટ સિટીમાં છે. સરકાર દ્વારા ગિફ્ટ એક્સપાન્સનનું પણ આયોજન છે. ગિફ્ટ સિટીમાં વર્તમાન અને ભવિષ્યને ધ્યાને રાખી આયોજન થયેલ છે. ગિફ્ટ સિટીમાં ટોપ ઇન્ફ્રાસ્ટ્રકચર છે. ગિફ્ટ સિટીમાં અત્યાઆધુનિક સુવિધાઓ છે. ટોપ ઇન્ફ્રાસ્ટ્રકચર વ્યાજબી કિંમત પર છે. ગિફ્ટ સિટીમાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ છે. ગિફ્ટ સિટીમાં દરેક પ્રકારનાં પ્રોજેક્ટ છે. કમર્શિયલ, રેસિડન્શ્યિલ અને સંસ્થાઓ માટે જમીનની કિંમત અલગ છે.