બજાર » સમાચાર » આઈપીઓ

આઈપીઓનું રેટિંગ શુ હોય છે ?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 11:44  |  સ્ત્રોત : Moneycontrol.com

રેટિંગ એજન્સી અને નાણાકીય નિષ્ણાંતો જેમ કે સલાહકારો અનેબ્રોકરો સામાન્યપણે આઈપીઓને રેટિંગ આપે છે અને રોકાણકારોના વતીથી નિર્ણય લે છે. આઈપીઓ ગ્રેડિંગ હજું પણ વૈકલ્પિક છે, રોકાણ પરના નિર્ણય માટે રોકાણકારોને સહાય થાય એ હેતુથી સેબી આઈપીઓ ગ્રેડિંગને ફરજિયાત કરવાની વિચારણા કરી રહી છે