બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજારઃ રાજકોટનો ક્લાઉડ 9 પ્રોજેક્ટ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2015 પર 11:29  |  સ્ત્રોત : Moneycontrol.com

સૌરાષ્ટ્રનું એક મુખ્ય શહેર રાજકોટની મુલાકાત લઈએ રાજકોટ ઓટો ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી માટે વિખ્યાત છે. રાજકોટ 10 વર્ષમાં રાજકોટ ખૂબ વિકસ્યુ છે. રાજકોટમા 3 અને 4બીએચકેના ફ્લેટની માંગ છે. રાજકોટમાં થઇ રહ્યાં છે ઘણા બાંધકામ.એજી રિયલ્ટી રાજકોટનું એક નામાંકિત ગ્રુપ છે. અને આ ગ્રુપ વિશાળ જગ્યામાં આધુનિક ઘર બનાવવા માટે પ્રખ્યાત થઇ રહ્યું છે.


રાજકોટ શહેરની અંદર આ ગ્રુપ દ્વારા પ્લામ વ્યુ નામનો પ્રોજેક્ટ સફળતા પુર્વક પુરો થઇ યુક્યો છે. અને હાલમાં માધાપુર ચોકડી પર ક્લાઉડ 9 નામનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે આ પ્રોજેક્ટનું બુકિંગ એકી દિવસે પુર્ણ થઇ ગયુ છે. તો શું છે આ પ્રોજેક્ટની વિશેષતા જોવા માટે પહોચી જઇએ માધાપુર ચોક્ડી પર ક્લાઉડ 9 પ્રોજેક્ટમાં

એજી રિયલ્ટી રાજકોટનું એક નામાંકિત ગ્રુપ ક્લાઉડ 9નાં 2 બીએચકે સેમ્પલ હાઉસની મુલાકાત લઈએ. દરેક ફ્લોર પર 4 ફ્લેટ છે. બે ફ્લેટ વચ્ચે આડ દિવાલ છે. લિફ્ટની સુવિધા આપી છે. 17.5x10 ચોરસ ફૂટ નો લિવિંગ એરિયા છે. ટીવીની જગ્યા આપી છે. 6 થી 7 લોકોની બેઠક વ્યવસ્થા કરી .10x2 ચોરસ ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. ડાઇનિંગ ટેબલની જગ્યા આપી છે.

લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા કનેક્ટેડ છે. 7x7 ચોરસ ફૂટનું કિચન આપ્યું છે. ગેસની પાઇપ લાઇન તૈયાર છે. મોડ્યુલર કિચન બનાવી શકો. 7x4 ચોરસ ફૂટનો વૉશ એરિયા આપ્યો છે. આર.ઓ વોટરનો પોઇન્ટ આપ્યો છે. સોલાર વોટર હિટરના પોઇન્ટ આપ્યા છે. વૉશિંગ મશીન માટે જરૂરી વ્યવસ્થા આપી છે. સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરી શકાય. 10.3x11 ચોરસ ફૂટનો બેડરૂમ આપ્યો છે. 10.2x2 ચોરસ ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કનિ આપી છે. 7.3x9 ચોરસ ફૂટનો વૉશરૂમ આપ્યો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા આપી છે. ચિલ્ડ્રન બેડરૂમ, 10.3x10 ચોરસ ફૂટનો બેડરૂમ, 10x2 ચોરસ ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કનિ અને 6.5X3.5 ચોરસ ફૂટનો કોમન વૉશરૂમ આપ્યો છે. કબાટ બનાવવાની જગ્યા પણ આપી છે.

એ.જી રિયલ્ટીનાં સીઈઓ આશુતોષ ગણાત્રા સાથે વાતચિત કરીએ તો રાજકોટ માધાપુર ચોકડી પાસેનો પ્રોજેક્ટ ક્લાઉડ 9 છે. રિસર્ચ બાદ પસંદ કર્યો આ વિસ્તાર. બીઆરટીએસની નજીકનાં પ્રોજેક્ટની મોટી માંગ છે. માધાપુર ચોક્ડી 3 શહેરોને ક્નેક્ટ કરે છે. પાલ્મ વ્યુ એ.જી રિયલ્ટિનો શહેરની અંદરનો પ્રોજેક્ટ છે. ક્લાઉડ 9નું 100% બુકિંગ એક જ દિવસમાં છે. 143 ફ્લેટ પહેલા જ દિવસે બુક થઇ ગયા. સ્કાય વૉક આ પ્રોજેક્ટનું આકર્ષણ છે.

ખુલ્લી હવામાં સ્કાયવૉકની સુવિધા ક્લાઉડ 9માં ગાર્ડનની સુવિધા છે. ગાર્ડન દરેક પ્રોજેક્ટ માટે ખૂબ જરૂરી છે. દરેક બિલ્ડિંગ નીચે ટ્યુશન ક્લાસ છે. પરિક્ષાનાં સમયે વિધાર્થીઓને ઉપયોગી આ જગ્યા .રોજકોટનાં લોકો દરવાજા ખુલ્લા રાખે છે. આડ દિવાલથી દરેક ફ્લેટની અંગતતા જળવાય છે. દરેક ફ્લેટને પોતાનું વેસ્ટિબ્યુલ મળે છે. રૂપિયા 4000 થી 4200 પ્રતિ ચોરસ ફૂટની કિંમત છે. 2 બીએચકેની માંગ વધુ છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. ખૂબ જ સારા પ્લાનિંગ વાળો પ્રોજેક્ટ ક્લાઉડ 9 છે. ક્લાઉડ 9 નો કારપેટ વિસ્તાર 618 ચોરસ ફૂટ છે. દરેક રૂમને સ્ટેન્ડિંગ બાલ્કનિ આપી છે. વેચાણ સમયે જ વન ટાઇમ મેન્ટેનન્સ લેવાયું છે. જાળવી શકાય તેવી સુવિધાઓ છે. ક્લાઉડ 9માં લાંબાગાળા સુધી બિલ્ડર મેન્ટેન્નસ કરશે. 4 બૂએચકેનો પ્રોજેક્ટમાં દરેક માળ પર 1 ફ્લેટ અને 4 બાજુથી ખુલ્લી જગ્યા વાળા ફ્લેટ છે. 1155 ચોરસ ફૂટ વિસ્તારમાં 4બીએચકે ફ્લેટ આપ્યા છે.