બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજારઃ રાજકોટની અલ્ટ્રા લક્ઝુરિયસ સ્કીમ કસ્તુરી પ્રાઈડ

ના રોજ પ્રકાશિત Sat, 14, 2015 પર 13:27  |  સ્ત્રોત : Moneycontrol.com

ગુજરાતનું રંગીલુ શહેર રાજકોટ. પંચવટી સોસાયટી મેઇન રોડ રાજકોટનો મુખ્ય વિસ્તાર છે. રીંગ રોડ ખૂબ નજીક છે. બીઆરટીએસની સેવાનો લાભ મળશે. વિવિધ મોલ નજીકમાં છે. કોલેજ નજીકમાં છે. પંચવટી વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ છે. 1990માં મીત બિલ્ડરની શરૂઆત છે. વિવિધ સુવિધાઓ સાથેનાં પ્રોજેક્ટ છે. 25 વર્ષનો અનુભવ છે. ગ્રાહકો સાથેનાં સબંધને ખાસ મહત્વ આપે છે. રાજકોટમાં મીત બિલ્ડર્સનાં ઘણા પ્રોજેક્ટ છે. એક માળ પર બે ફ્લેટ છે. બે લિફ્ટની સુવિધા છે. વિડીયો કોલિંગની સુવિધા છે. સ્ટેરકેશ માટે અલગ પાર્ટીસન છે.

15x11 SFT નો પેસેજ છે. 15x11 SFT નો ગેસ્ટરૂમ છે. કબાટ બનાવવાની જગ્યા આપવામાં આવી છે. ડબલબેડની જગ્યા છે. ટીવીની જગ્યા છે. 8X4.5 SFTનો વૉશરૂમ છે. જર્મન કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ કર્યા છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે.

36X16 SFTનો હૉલ છે. 8 થી 10 વ્યકતિની બેઠક વ્યવસ્થા થઈ શકે. ડાઇનિંગ ટેબલની જગ્યા છે. માર્ડન કિચનની સુવિધા આપવમાં આવેલ છે. કિચન પ્લેટફોર્મ બિલ્ડર તરફથી આપવામાં આવેલ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ઑવન અને ફ્રિજની જગ્યા છે.

8X5 SFTનો સ્ટોરરૂમ છે. 15X16 SFTનું કિચન છે. 15X14.5 SFT નો ફેમલિ રૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય. પાર્કિંગ ટેરેસની ખાસ વ્યવસ્થા આપવામાં આવેલ છે. 450SFT નું પાર્કિંગ ટેરેસ છે. કાર માટે અલગ લિફ્ટની સુવિધા છે. પાર્કિંગ માંથી ડ્રોઇંગ રૂમમાં પ્રવેશ થઈ શકાય. ગાર્ડન જેવી સુવિઘા ઉભી કરી શકાય.

બે માસ્ટર બૅડરૂમ છે. 17X12 SFTનો માસ્ટર બૅડરૂમ છે. ડબલ બૅડ રાખવાની પુરતી જગ્યા છે. કબાટ બનાવવાની જગ્યા છે. 13X8 SFTનો અટૅચ વૉશરૂમ છે. ડ્રેસિંગ ટેબલની જગ્યા છે. શાવર પેનલ બિલ્ડર તરફથી છે. 17X12 SFTનો માસ્ટર બૅડરૂમ છે. રિસોર્ટ જેવો નજારો આ બૅડરૂમમાંથી દેખાય છે. વિશાળ અટૅચ વૉશરૂમ છે. આંતરરાષ્ટ્રિય કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ. 17X12 SFTનો ચિલ્ડ્રન બૅડરૂમ. 8X5.5 SFTનો અટૅચ વાૅશરૂમ. ક્લબ હાઉસની વ્યવસ્થા છે.

જીમની સુવિધા છે. વૉટર બૉડી સિટિંગ અરેન્જમેન્ટ છે. સ્કુલ, મૉલ, હોસ્પિટલ નજીક આવેલ છે. કાલાવા રૉડ નજીક જ છે. એરપોર્ટ નજીક છે. બીઆરટીએસ અડધો કિમીનાં અંતરે છે. રાજકોટના વેપારીઓને ધ્યાને રાખી કરેલો પ્રોજેક્ટ છે. રિસોર્ટની મજા અને ઘરની સુવિધા એક સાથે મળશે. હોમ થિએટરની સુવિધા આપવામાં આવેલ છે.

વૉટર બૉડિની સુવિધા છે. દરેક ફ્લોર પર કાર પાર્કિંગ છે. સોલાર સિસ્ટમની સુવિધા છે. સેન્ટ્રલ એસીની સુવિધા છે. કારની લિફટ યોગ્ય મંજૂરી સાથે બનાવી છે. એક કાર ટેરેસ પર પાર્ક કરી શકાશે. બે કાર નીચે પાર્ક કરી શકાશે. સીસીટીવી કેમેરાની સુરક્ષા છે. મિડિયમ બજેટનો પ્રોજેક્ટ આવશે. સ્માર્ટસિટીને અનુરૂપ નવા પ્રોજેક્ટ આવશે.