બજાર » સમાચાર » આઈપીઓ

ફાળવણી કેવી રીતે થાય છે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 11:52  |  સ્ત્રોત : Moneycontrol.com

ફાળવણીની પ્રક્રિયા ઈશ્યુને કેવો પ્રતિસાદ મળ્યો એના પર આધારિત છે. ઈશ્યુ બંધ થાય એ તારીખથી લઈને બે સપ્તાહ સુધીમાં બીઆરએલએમ (બુક રનિંગ લિડ મેનેજર્સ) દ્વારા ફાળવણીની પ્રક્રિયાને નક્કી કરવામાં આવે છે.