બજાર » સમાચાર » આઈપીઓ

ફાળવણીની પ્રાપ્તિ ન થઈ હોય એવા વ્યક્તિઓ માટે શું ?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 12:08  |  સ્ત્રોત : Moneycontrol.com

જેઓને કોઈ ફાળવણી ન થઈ હોય એવા વ્યક્તિઓને સંપૂર્ણ રિફન્ડ આપવામાં આવે છે જ્યારે અન્યોને તેમની વ્યક્તિગત ફાળવણીની સ્થિતિને આધારે રિફંડ પ્રાપ્ત થાય છે. ધારો કે તમે 200 શેર્સ માટે અરજી કરી હોય અને તમને ફક્ત 50 શેર્સની ફાળવણી થઈ હોય તો બાકીના ન ફાળવામાં આવેલા 150 શેર્સ માટેની રકમ તમારા ખાતામાં રિફન્ડ કરવામાં આવશે.