બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ મ્યુચ્યુઅલ ફંડ મર્જર અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 19, 2016 પર 09:07  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણે જોઈશું શું છે મ્યુચ્યુઅલ ફંડ મર્જર. ક્યારે થાય મર્જર અને શું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે મ્યુચ્યુઅલ ફંડ મર્જર વિશે આપણને માહિતી આપશે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્પ્લાનરના અર્ણવ પંડ્યા.

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માટે ઘણી કંપનીઓ છે. હાલ નાના ફંડ પોતાની સ્કીમ વેચી બજારથી બહાર જાય છે. જે ફંડ હાઉસ નાના ફંડ હાઉસને ખરીદે અને વેચે. તેમાં 2 સરખા પ્રકારની સ્કીમ હોય તો તે સ્કીમનું મર્જર થાય. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માટે ઘણી કંપનીઓ છે. માર્કેટ કેપની દ્રષ્ટીએ જે મોટી કંપનીઓ છે. તેના સમાવેશ બન્ને ફંડના પોર્ટફોલિયોમાં થાય છે.


જે ફંડ હાઉસ નાના ફંડ હાઉસને ખરીદે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માટે ઘણી કંપનીઓ છે. મર્જર સમયે રોકાણકારને તેની સ્કીમનું નામ બદલતું દેખાય પોર્ટફોલિયો નહિ. જ્યારે મર્જર થાય ત્યારે તમારા જૂના ફંડમાં નવા યુનિટ મળે છે. આ સમયે રોકાણકારે તેના ધ્યેય પુરા થાય છે કે નહિં તે જોવું. રોકાણકારે પોતાના પોર્ટફોલિયોનો પ્રકાર નથી બદલાયો તે જોવાનું રહે છે.


તમારો પોર્ટફોલિયો ક્યા પ્રકારે મેનેજ થાય છે તે જોવાનું રહે છે. ગેરફાયદો આ સમયે એ થાય કે જો મોટા કોર્પસમાં રોકાણ થયું તો આવા સમયે એક્સપોઝર બદલાય છે. જે રીતે ડિવીડન્ડ ફંડની ફિલોસોફી કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ. સ્ટાઈલ બદલાય તો પણ ગેરફાયદો થતો દેખાતો હોય છે. જ્યારે સ્કીમ મર્જ થાય તો કોઈ વધારે ફાયદો તો નથી મળતો. આવા સમયે રોકાણકારો એક્ઝિટ લોડ વિના પોતાના નાણાં પરત લઈ શકે છે.


મ્યુચ્યુઅલફંડ મર્જર સમયે એક મહિના અગાઉ જાહેરાત કરવામાં આવે છે. મર્જરની જાહેરાત સમયે લોકો તેના પર ધ્યાન દેતા નથી. આવા સમયે રોકાણકારો એક્ઝિટ લોડ વિના પોતાના નાણાં પરત લઈ શકે છે.