બજાર » સમાચાર » આઈપીઓ

બુક બિલ્ડિંગ શું છે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 12:11  |  સ્ત્રોત : Moneycontrol.com

બુક બિલ્ડિંગએ પ્રાઈસ ડિસ્ક્વરી મેકેનિઝમ છે, જે હેઠળ ઈશ્યુ પૂર્વે ઈશ્યુ કરનાર સિક્યુરિટીઝની ઈશ્યુ કિંમતને નક્કી કરતો નથી. અહીં તે ઈશ્યુ પ્રાઈસ માટે પ્રાઈસ રેન્જ પૂરી પાડે છે. રેન્જની નિમ્ન કિંમતને ફ્લોર પ્રાઈસ ઓળખાવવામાં આવે છે જ્યારે ઉચ્ચતમ કિંમત કેપ પ્રાઈસ ઓળખાઈ છે.