બજાર » સમાચાર » આઈપીઓ

એફપીઓ શું છે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 12:12  |  સ્ત્રોત : Moneycontrol.com

લિસ્ટેડ કંપની તેના આઈપીઓ બાદ જ્યારે પબ્લિક શેરધારકોને ઓફર ફોર સેલ કરે છે તેને એફપીઓ અથવા ફોલઓન પબ્લિક ઓફર કહેવામાં આવે છે.