હાઉસ પ્રોપર્ટીની વાર્ષિક કિંમતની ગણતરી કઈ રીતે થાય?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 12:32  |  સ્ત્રોત : Moneycontrol.com

હાઉસ પ્રોપર્ટીમાંથી પ્રાપ્ત થતી આવકના સંદર્ભમાં પ્રત્યેક વ્યક્તિએ કર ભરવો પડે છે.  હાઉસ પ્રોપર્ટીના કર ભરવાનો ધોરણ ભાડાની પ્રાપ્તિ છે.  આમ આવક કરના દ્વષ્ટિકોણથી તેને એન્યૂલ વેલ્યુ ગણવામાં આવે છે.