કેપિટલ ગેઈન્સ માટે કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ કંઈ રીતે કામ કરે છે ?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:29  |  સ્ત્રોત : Moneycontrol.com

લાંબાગાળાના કેપિટલ ગેઈન ટેક્સની ગણતરીમાં કરદાતાઓને છૂટ આપવા કોસ્ટ ઈન્ફલેશન ઈન્ડેક્સને સરકારે સુચવ્યો છે. આ કેપિટલ ગેઈન્સ ઈન્ડેક્સ તમારી કિંમતને વધારવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે બેઝ ઈન્ડેક્સ 100 છે અને વર્તમાન વર્ષનો ઈન્ડેક્સ 939 છે. તો તમારી લાંબાગાળાની મૂડીની જવાબદારી તેમ જ સેક્શન 54 વગેરે માટે રકમ જે તમે રોકવા ઈચ્છો છો એના સંદર્ભમાં કોસ્ટ ઈન્ફલેશન ઈન્ડેક્સને લાગું પાડતાં રોકાણની રકમ નોંધપાત્ર રીતે ઘટશે.