બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: મુંબઇમાં પ્રોપર્ટી માર્કેટની ઓફરો પર ખાસ ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 20, 2016 પર 09:42  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી ગુરૂમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. પ્રોપર્ટી ગુરૂમાં આજે આપણે વાત કરીશું ઈઝિ ટુ એન ઈસ્ટેટના પરેશ કારિઆ, બ્રાન્ડ કસ્ટોડિયન એન્ડ ચિફ કસ્ટમર ડિલાઇટના કૈઝાદ હટેરિયા, ઈઝિ ટુ એન ઈસ્ટેટના લ્યુસી રોયચૌધરી સાથે જાણીયે મુંબઇમાં પ્રોપર્ટી માર્કેટની ઓફરો.


ઈઝિ ટુ એન ઈસ્ટેટના પરેશ કારિઆ


પરેશ કારિઆનું કહેવુ છે કે પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકો ઘણા છે. હાલમાં એન્ડ યુઝર ઘર ખરીદી રહ્યાં છે. ઓમકાર દ્વારા કાર પાર્કિંગ પર કાર ફ્રી આપવાની ઓફર હતી. ઓમકારમાં 1.5 કરોડની બોક્સ પ્રાઇઝ પર ઘર ઓફર થયા હતા. એક્સ્ટ્રા પાર્કિંગ ફ્રી ફલોર રાઇઝ પર છુટ 5.70.20.5 સ્કીમ છે. 10:90 સ્કીમ 20:40:40 સ્કીમ 5%માં બુકિંગ કરી શકો છો. પેમેન્ટ પ્લાનની સ્કીમ ગ્રાહકોને લધુ આકર્ષે છે. ઓછી રકમના બુકિંગ પર ગ્રાહકો વધુ ખરીદી કરે છે. હાલમાં મુંબઇ સબર્બમાં માંગ વધી રહી છે. ઓપર્સને કારણે પ્રોપર્ટી માર્કેટમાં વેચાણ વધી રહ્યું છે.


બ્રાન્ડ કસ્ટોડિયન એન્ડ ચિફ કસ્ટમર ડિલાઇટના કૈઝાદ હટેરિયા


કૈઝાદ હટેરિયાનું કહેવુ છે કે રૂસ્તમજી દ્વારા ગ્રાહકની માંગ સમજી તેમને અનુ રૂપ પ્રોજેક્ટ કરે છે. 1% કરમ આપી બુક કરાવવાની ઓફર આપીએ છે. એકસ્ટ્રા પાર્કિંગ પર છુટ 5:70:20:50 સ્કીમ આપીએ છે. 10:90 સ્કીમ 20:40:40 સ્કીમ 5%માં બુકિંગ કરી આપીએ છે.રૂસ્તમજી દ્વારા થાણાંનાં સ્કાયહોમ્સ પ્રોજેકટમાં "નો ફ્લોર રાઇઝ" ઓફર આપી છે. કાંદિવલી 105 કરોડ મેરેડિયનમાં ઘર મળશે.


ઈઝિ ટુ એન ઈસ્ટેટના લ્યુસી રોયચૌધરી


લ્યુસી રોયચૌધરીનું કહેવુ છે કે હાલમાં એન્ડ યુઝરનું માર્કેટ છે. 20.40.40 સ્કીમ રૂનવાલ આપી રહ્યાં છે. એકસ્ટ્રા પાર્કિંગ ફ્રી ફ્લોર રાઅઝ પર છુટ 5:70:20:5 સ્કીમ આપીએ છે. 10:90 સ્કીમ 20:40:40 સ્કીમ 5%માં બુકિંગ કરી શકે છે. ખાસ વ્યુ કે ખાર ફ્લોર માટે ખાસ કિંમત લેવાતી હોય છે. કાન્જુરમાર્ગ પર રૂનવાલનાં પ્રોજેક્ટ પર સ્કીમ આપવામાં આવતી હતી. રૂનવાલનાં મવા હુકિંગ 5% રકમ પર બુકિંગ કરી શકાશે. 3 વર્ષ યુધી કોઇ સ્કમ ભરવાની થશે નહિ. પઝેશન પછી ઈએમઆઈ ચાલુ થશે.