રિટર્ન કોણે ભરવું પડે છે ?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:30  |  સ્ત્રોત : Moneycontrol.com

એવા વ્યક્તિઓ જેમની ચેપ્ટર 6એ જેમ કે એલઆઈસી પ્રીમીયમ, પીએફ, મેડિક્લેમ વગેરેની બાદબાકી પૂર્વેની કુલ આવક કરપાત્ર મર્યાદાથી વધી જાઈ છે તેઓએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત હોય છે.