બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે ગ્રાહકોના સેન્ટિમેન્ટ

ના રોજ પ્રકાશિત Wed, 07, 2016 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી ગુરૂમાં આપણુ સ્વાગત છે. તહેવારો આવેતો ધર ખરીદવાની મહુર્ત આપણે શોધતા હોય છે. અને મહુરતની સાથે સાથે ક્યા પ્રોપર્ટ મળશે, કેટલામાં મળશે, કેટલી સસ્તી મળશે, એની મથામણ શરૂ થઈ જતી હોય છે. તેનું કામ સહેલુ કરવા માટે આજે હુ ખાસ કાર્યક્રમ લઈને આવી છું. આપણા સાથે હાજર છે ડિરેક્ટર, ઓયસ્ટર લિવિંગના તેજસ વ્યાસ, ડિરેક્ટર, અજમેરા રિયલ્ટીના ધવલ અજમેરા, અને એમડી, મેરાથોનના મચુર શાહ


તેજસ વ્યાસનું કહેવું છે કે અફોર્ડબલ હોમ્સ ખરીદવામાં એમસીએચઆઈ ક્રિડાઇના નવી રીતે કરીયો છે. અમે એનુ નામ ગ્રેટ મુંબઇ પ્રોપર્ટી ફેસ્ટીવલ તરીકે કહે છે. આ એક નવી રીતનું પ્લેટફોર્મ છે. જેમા ખરીદારોને સરળતા થઈ શકે છે. તેમા ખરીદારોને ઘર ખરીદવાના પહેલા પ્રોપર્ટી જોવા મળશે અને પછી પ્રોપર્ટી ખરીદી શકો છો. આ એક્સીબીશન પહેલા ઓનલાઈન ડીજીટલ પ્લેટફોર્મ પર થશે અને ત્યાર બાદ એના પર એમની બધી પ્રોશેસ પુરી થશે. આવી રીતે ઓનલાઈન થશે અને પછી ઓન ગ્રાઉન્ડ થશે. તમે 18 સપ્ટેમબરે અમારા પોર્ટલ પર આવો અને જોઓ એમાં કઈ રીતે પ્રોશેસ થાય છે.


વર્ષ દર વર્ષમાં ડિમાન્ડ બધી બાજુ વધતી જાય છે. ખરીદારોને પ્રોપર્ટી ખરીદવાની હોય તો ખરીદી કરવામાં આવે છે. ફ્લેટ પર ઓફરો આવે છે. તો ફ્લેટ પણ લેવામાં લોકોને સારૂ થાય છે. ફ્લેટમાં ડિમાન્ડ વધે છે.


ધવલ અજમેરાનું માનવું છે કે આજે પણ મુંબઇમાં જુવો તો લોકોને ઘર જોઈએ છે. લોકોને એવુ લાગે છે કે માર્કેટ ડાઉન થશે એના કારણે ઘણા બધાના નિર્ણય પછી પ્રોપર્ટી લેવાના બને છે. જો કાઈને પ્રોપર્ટી ખરીદવી હોય તો 1-2 મહિના રાહ જોશે. અને પછી ખરીદી કરી લેશે. આજે ગ્રાહકોને સારી ઓફરો ક્યા બિલડર સારી ઓફરો આપે છે અને સસ્તી પ્રોપર્ટી ક્યા બ્લિડર પાશેથી મળી શકે છે. છતા પણ લોકો માર્કેટના આધારે લોકો પ્રોપર્ટી ખરીદવા માટે નિર્ણય લેટ થાઈ પણ ખરીદી તો કરે છે.


મુંબઇમાં જ નહિ પણ બીજા શહેરોમાં પણ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે પણ આજે લોકો 1 bhk અને 2 bhkની વધારે ખરીદી કરતા હોય છે. આજે મુંબઇમાં 1 બીએચકે નું ભાવ 80 લાખ કે 1 કરોડ રૂપિયાના રન્જમાં આવે છે. આજે મુંબઇમાં પોતાના ઘર 2bhk હોય તો પણ એને 3 bhk કે 4 bhkનું ઘર હોવું જોઈએ એવું માને છે. મુંબઇમાં 1 bhk અને 2 bhkની ઘર ખરીદવાની ડિમાન્ડ છે. આજે મુંબઇમાં કોઇ પણ પોતાનું ઘર ખરીદવા માટે લોકો આશા કરે છે. મુંબઇનાં ગ્રાહકો માટે વિસ્તારની પસંદગીની જગ્યા આજે બુવુન કે પછી ઘાટકોપર કહો બધાજ એરીયામાં ઘર ખરીદવા માટે લોકો માંગી રહ્યા છે. અને ગુજરાતમાં પણ 3-4 મહિનામાં સારી મુવમેન્ટ આવી છે.


આજે મુંબઇમાં ફ્લેટના ભાવ વધી ગયા છે. ખરીદારના ફ્લેટ ખરીદવા માટે એક સાથે પૈસા ભરવા મુશકેલ છે. ફ્લેટ ખરીદવા માટે નાણા ઓછા પણ કરવા છે અને ફ્લેટ પણ ખરીદવો છે. તેનું કોઇ નિવારણ આવે તો કોઈ ફ્લેટ ખરીદવામાં વધારો થઇ શકે છે.


મચુર શાહનું કહેવું છે કે રેસિડેન્શિયલમાં જે પ્રાઇઝિસ ઈન મુંબઇ એન્ડ એમએનઆર રીઝન છે એ છેલ્લા 2 વર્ષથી સામાન્ય છે. ઇન પેમન્ટ કોસ્ટ વધતી ગઈ છે. જેમ કે ટીડીઆર, એફએસઆઈ અને અન્ય બીજા ટેક્સને જોડીઈ તો ડેવલપરની રકમ વધી જાય છે. કોઈપણ ઘર ખરીદવા સમયે ડાઉનપેમન્ટ 10-15% ઘટવી જોઈએ તો એની ઘર ખરીદવાની તક વધી જાય છે. અને હોમ લોનમાં વ્યાજ ઘટાળવાની જરૂર છે. એના પર જે પ્રોપર્ટી ટેક્સ અને અન્ય ટેક્સ એછા થવા જોઈએ. અને સાથે જ ટેક્સ ઘટાળવાની પણ જરૂર છે. 2 વર્ષમાં 35 લાખ ફુટ બનેલુ હતું 3 વર્ષ પહેલા અને રેડી બનેલું હતું અને ઓક્યુપેન્શિ લેવલ 50% પર હતી. આજે જોવો તો ઓક્યુપેન્શિ 94-95% પર આવી ગઈ છે.


રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટનાં આવવાથી બધા માટે લાભ થશે. પ્રોઝક્ટ પુરા નથી થતા જે 40-50% પરા થયા છે. જે પ્રોજક્ટ પુરી રીતે પુરૂ નથી થાતો એને રેજીસ્ટર કઈ રીતે કરવા એની ટ્રાન્ઝિશન પોલિશી સરખી હોવી જોઈએ. દરેક હાઉસિંગ પોલિસી આવે છે એમાં સારો સુધાર થાય છે. અને સરકારી સુધાર પણ આવે છે. હજી મુંબઇમાં પ્રોપર્ટી બની રહી છે. એમના ફાઇનાન્શિય કોસ્ટ વધારે હોવાના કારણે ઘર ખરીદવાના ઓછા પણ થઈ શકે છે.


મુંબઇમાં જે નો ડેવલપમેન્ટની ઝોનની લેન્ડ છે. મુંબઇમાં નો ડેવલપમેન્ટની ઝોનની લેન્ડ એટલે નેવર ડેવલપમેન્ટ નથી હમેશા વીચારવામાં આવ્યું કે 1991માં આ જગ્યા પર પહોંચ્યા નથી બધા. ઘણા બધા ડેવલપમેન્ટ સીટીની અંદર આવી ગયા છે.