બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યુપીઆઈના ઉપયોગ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Thu, 08, 2016 પર 11:37  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાની બચત અને ખર્ચ દરેક વ્યક્તિ માટે રોજિંદ ખર્ચ પણ કરીએ છે અને બચત પણ કર્યે છે. છતા ઘણી નખત બનતું હેય છે કે જીવનમાં કોઈ પડાવ પર લાગે છે કે આયેજનમાં ચુકી ગયા હોય. તમારી સાથે આવુ ન બને એ માટે એક નવા મુદ્દાની. મનિ મેનેજર આજે આપણે વાતકરી શું યુપીઆઈ વિશે, શું છે યુપીઆઈ, અને કેવી રીતે બની શકે તમને ઉપયોગી. કોઈને નાણા મોકલવાનું કામ સરળ નથી. ત્યારે જો રકમ મોટી હોય તો વિશ્રવાશ કેવી રીતે કરવું તે પણ એક સમસ્ચા હોય છે. જોકા આજના સમયમાં ઓનલાઇન બેન્કિંગ જોવા ઓપસન ઉપલપ હોય છે. ત્યારે તેમાં ન્યુકલીઆઈ સુ કામ કરે છે તેના વિશય ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનરના અર્ણવ પંડ્યા.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે જ્યારે આપણે આપણા નાણાનો આયેજન કરવાનો હોય ત્યારે આપણે કોઈ પણ પેમેન્ટ કરના તો અનેક રીતે કરી શકો જેમકે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ થી પેમેન્ટ કરી શકો છે. આવી સુવીધા છે જેના થી આપણે પેમેન્ટ કરી શકે છે. કોઈક જગ્યા પર એવુ હને છે કે પરર્સન થી પર્સન પેમેન્ટ ન કરી શકો છે. યુપીઆઈ થકી પર્સન થી પર્સન પેમેન્ટ સરળબની શકે છે. અને ખાશ કરીને એ મોબાઈલ થી થાય શકે છે. યુપીઆઈ થી પેમેન્ટ કોઈ પણ વ્યક્તિને કરી શકો છો.


અર્ણવ પંડ્યાના મતે યુપીઆઈનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરવા પડે છે. એમા લોગિન કરીને સામેના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. પેમેન્ટ માટે એનઈએફટી, આરટીજીએસ જેવી પણ સુવિધાઓ છે. સામાન્ય રીતે મોટી રકમ માટે અથવા બહારગામમાં નાણાં વાપરવા માટે ચિંતા રહે છે. એનામાં નાની રકમનું કેશલેશ ન કરી શકો. યુપીઆઈ થકી કેશલેશ પેમેન્ટમાં સરળતા બની શકે છે. યુપીઆઈમાં એક આલગ ખાતો આપવામાં આવશે. આલગ ખાતો એટલે એક યુપીઆઈ થકી વર્ચ્ચુઅલ એડ્રેસ આપવામાં આવે છે. જેના થકી આપણો ખાતો નંબર કોઈને આપવા ન પડે. નાણા ટ્રાન્સફર કરવા માટે સામેવાળા વ્યક્તિને એડ્રેસ એ એપમાં નાખોતો જ નાણા એના ખાતામાં આવી શકે છે.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે યુપીઆઈમાં નાણા ટ્રાન્સફર કરવા માટે બેન્ક એક એડ્રેસ આપશે એ યુપીઆઈના એપમાં નાખો તો એક પાસવર્ડ આવશે એની થકી લોગિન થશે. એનામાં આપણી ડિટેલ આવે પછી એક બીજો પાસવર્ડ આવે છે. માંત્ર એડ્રેસ થકી કોઈ પણ ખાતાથી નાણા ખેચી ન શકે. એમાં પાસવર્ડ શિવાય ખાતામાં નાણા ટ્રાન્સફર ન કરી શકે. આમાં સળતા છે કે આ બધુ આપણા મોબાઈલ થકી થશે.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે આ યુપીઆઈ એપ બેન્ક પાસેથી તમારુ વર્ચ્ચુઅલ એડ્રેસ બનશે. આ એકાઉન્ટનો પાસવર્ડ પણ નક્કી કરવામાં આવશે. આ એપ કેવી રીતે લોન્ચ કરે છે તેના પર નિર્ભર છે કે તે કેવી રીતે વપરાશ કરી શક શું. એના માટે એન્દ્રીઓડ સ્માર્ટફોને હોવો જોઈએ. એમાં પણ આ એપ ચાલું થવા જોઈએ. તો જ એના ઉપયોગ કરી શકશો. આપણે નાણા ટ્રાન્સફર કરવો હોય તો એમાં પાસવર્ડ નાખવાનો જરૂરી છે. જો પાસવર્ડ ન નાખે તો એમાં પ્રોસેસ ન કારી શકો. પાસવર્ડ વગર આ એપમાં ટ્રાન્સફર ન કરી શકાય છે. અને જેનો ખાતો છે એને જ પાસવર્ડ આવે છે. યુપીઆઈના વપરાશ માટે વન ટાઈમ પાસવર્ડ બની શકે છે. યુપીઆઈના વપરાશમાં કોઈ ચાર્જીસ લાગશે કે તેમ તે બેન્ક નક્કી કરશે.