બજાર » સમાચાર » ચર્ચામાં રહેલા સ્ટોકના સમાચાર

જાણો ક્યા શેર રહેશે આજે ખબરોમાં

ના રોજ પ્રકાશિત Tue, 25, 2014 પર 12:44  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો ધણું ચુનોતી અને જોખમ ભર્યુ હોય છે. પરંતુ શેરની હલચલ પર નજર રાખીને રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે આજે એવા શેરોની વાત કરશું જેની ઉપર બજારની નજર હશે.

ફાઈનાન્શિયલ ટેક
ફાઈનાન્શિયલ ટેક, આઈઈએક્સના 13.6 લાખ શેર 73 કરોડ રૂપિયામાં ગોલ્ડન ઓક(મૉરિશસ) ને વેચશે.

ઓએનજીસી
અરબ સાગરમાં વસઈ ઈસ્ટ ફીલ્ડને વિકસિત કરશે. આ ડેવલપમેન્ટનો ખર્ચ 2,500 કરોડ રૂપિયાની આસપાસનો હશે. ત્યાં જ આ ડેવલપમેન્ટ ડિસેમ્બર 2018 સુધી પૂરુ થાવાની સંભાવના છે.

બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ ઈન્ડિયાએ એસેટ રીન્કસ્ટ્રક્શન કંપનિઓને 900 કરોડ રૂપિયાના બેડ લોન વેચવાનો ફેસલો કર્યો છે.

બજાજ ફાઇનાન્સ
બજાજ ફાઇનાન્સના શેરધારકોએ કર્ઝની સીમા 30,000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી દીધી છે.

એમ્ટેક ઈન્ડિયા
એમ્ટેક ઈન્ડિયાએ બોર્ડએ પણ કર્ઝની સીમા વધારીને 15,000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી દીધી છે.