બજાર » સમાચાર » પ્રોપર્ટી

આરઈઆઈટી શું છે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:36  |  સ્ત્રોત : Moneycontrol.com

રિયલ એસ્ટેટ ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઈઆઈટી) સહિતનું રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ વિદેશમાં રોકાણ કરવાનો નામાંકિત પ્રકાર છે. સેબી આરઈઆઈટીને ભારતમાં સ્થાપવા માટે પરવાનગી આપવા પ્રત્યનો કરી રહી છે.