બજાર » સમાચાર » વીમો

લાઈફ ઈનસ્યુરન્સ શું છે અને તમને એની શુ કામ જરૂર છે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:38  |  સ્ત્રોત : Moneycontrol.com

લાઈફ ઈનસ્યુરન્સ પોલિસીએ ઈનસ્યુરન્સ કંપની સાથેનો કરાર છે, જે હેઠળ પ્રીમીયમની ચુકવણીના બદલામાં ઈનસ્યુરન્સ કંપની ઈનસ્યોરરને રકમ પૂરી પાડે છે, જેને ડેથ બેનિફિટ તરીકે ઓળખવામાં આવે છે. આ રકમની ચુકવણી ઈનસ્યોર્ડના મૃત્યુ વખતે લાભાર્થીઓને કરવામાં આવે છે.