બજાર » સમાચાર » વીમો

ગ્રુપ લાઈફ ઈનસ્યુરન્સના લાભ કયા છે ?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:40  |  સ્ત્રોત : Moneycontrol.com

આ સ્કીમ એક કરાર હેઠળ લોકોના સમૂહને ઈનસ્યુરન્સ કવરેજ પુરું પાડે છે. આ સ્કીમ કર્મચારીઓ, સંગઠનો, સંસ્થાઓ વગેરે માટે પુરી પાડવામાં આવે છે. ગ્રુપ ઈનસ્યુરન્સ અન્ય વ્યક્તિગત  ઈનસ્યુરન્સ યોજનાઓની સરખામણીએ વધુ પરવડે એવી છે.  આ ઉપરાંત ગ્રુપ લાઈફ ઈનસ્યુરન્સ એવા વ્યક્તિઓ માટે છે જેને વ્યક્તિગત લાઈફ ઈનસ્યુરન્સ ન પરવડતું હોય.