બજાર » સમાચાર » કંપની સમાચાર

આજે લિસ્ટ થઈ ગલ્ફ ઑયલ લુબ્રિકેન્ટ્સ

ગલ્ફ ઑયલ લુબ્રિકેન્ટ્સ આજે લિસ્ટિંગ થઈ છે. ગલ્ફ ઑયલના પોતાના લુબ્રિકેન્ટ કારોબારના ડીમર્જ કર્યા છે.
ના રોજ પ્રકાશિત Thu, 31, 2014 પર 11:09  |  સ્ત્રોત : Moneycontrol.com

ગલ્ફ ઑયલ લુબ્રિકેન્ટ્સ આજે લિસ્ટિંગ થઈ છે. ગલ્ફ ઑયલના પોતાના લુબ્રિકેન્ટ કારોબારના ડીમર્જ કર્યા છે. શેરધારકોનો ગલ્ફ ઑયલના 2 શેરના બદલે 1 ગલ્ફ ઑયલ અને 1 ગલ્ફ ઑયલ લુબ્રિકેન્ટ્સના શેર મળ્યા છે. ગલ્ફ ઑયલ લુબ્રિકેન્ટ્સ દેશની બીજી મોટી નિજી લુબ્રિકેન્ટ કંપની છે અને કંપની વર્ષના 6.5 કરોડ રૂપિયા લુબ્રિકેન્ટ્સ વેચે છે.

ગલ્ફ ઑયલ લુબ્રિકેન્ટ્સના ચેરમેન, સંજય હિન્દુજાનું કહેવુ છે કે કંપનીના ઑટોમોટિવ, ઈન્ડસ્ટ્રીયલ અને મરીન લુબ્રિકેન્ટ સપ્લાઈ કરવાના કારોબારમાં છે. કંપની પર કોઈ કર્ઝ નથી. કંપનીના નફામાં ડબલ આંકડાની ગ્રોથ આવવાની અપેક્ષા છે.