બજાર » સમાચાર » વીમો

ઈનસ્યુરન્સ પ્રીમીયમ પર મને કર રાહત મળે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:45  |  સ્ત્રોત : Moneycontrol.com

ઈનકમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 80સી હેઠળ રૂ.1 લાખ સુધીની બધી લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી માટેના પ્રીમીયમની ચુકવણીને કરમાંથી રાહત મળે છે.