બજાર » સમાચાર » વીમો

રાઈડર્સ શું છે અને ઈનસ્યુરન્સ પોલિસીમાં સમાવિષ્ટ રાઈડર્સના પ્રકાર કયા છે?

રાઈડર્સ એટલે કે પોલિસીમાં ઉમેરાયેલા વધારાના લાભ. પણ આ માટે તમારે વધારે પ્રીમીયમ ચુકવવું પડશે. ઈનસ્યુરન્સ કંપની હેઠળના વિવિધ રાઈડર્સમાં ક્રિટિકલ ઈલનેસ, એક્સિડેન્ટલ ડેથ, ડિસ્મેમ્બરમેન્ટ રાઈડરનો સમાવેશ થાય છે.
ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 13:46  |  સ્ત્રોત : Moneycontrol.com