બજાર » સમાચાર » ટેકનિકલ્સ - ક્લાસરૂમ

કન્ટિન્યૂએશન અને રિવર્સલ પેટર્ન શું હોય છે?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 16:45  |  સ્ત્રોત : Moneycontrol.com

કન્ટિન્યૂએશન પેટર્નની મદદથી વધનારા શેર્સ અંગે ખબર પડે છે અને શેર્સની આગામી કિંમત દર્શાવી શકાય છે. જ્યારે રિવર્સલ પેટર્ન મારફતે નબળા શેર્સ અંગે જાણ થાય છે અને તેની કિંમતનો અંદાજ લગાવી શકાય છે.


રિવર્સલ પેટર્નથી ખબર પડી શકે છે કે શેર બજારમાં તેજી જળવાઈ રહેશે અથવા ઘટાડો શરૂ થવાનો છે.


ચેનલ, ઈન્ડેક્સ અને ટ્રેડલાઈન્સ કન્ટિન્યૂએશન પેટર્નનો હિસ્સો હોય છે.  રિવર્સલ પેટર્નમાં આયલેન્ડ રિવર્સલ, મૂવિંગ એવરેજ ક્રોસઓવર અને હેડ-શોલ્ડર ફોર્મેશનનો સમાવેશ થાય છે.