બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ઓફિરા પોસનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 27, 2018 પર 14:28  |  સ્ત્રોત : CNBC-Bajar

અવંતીસ ગ્રુપ સુરતનાં ડેવલપર છે. ગ્રુપનાં સુરતમાં ઘણા પ્રોજેક્ટ છે. વેસુમાં ગ્રુપની મોટી લેન્ડબેન્ક છે. ઓફીરા નામથી ઘણા પ્રોજેક્ટ છે. TP-5 હેઠળ વિકસિત વિસ્તાર વેસુ છે. 2010 પછી વેસુનો વિકાસ છે. 5 કિમીનાં અંતરે એરપોર્ટ છે. સ્કુલ, કોલેજ નજીક છે. વિવિધ મોલ નજીક છે. વેસુ સુરતનો વેલ કનેક્ટેડ એરિયા છે. 4 અને 5 BHKનાં લક્ઝરીયસ ફ્લેટ છે. પ્રોપર્ટી બજાર ડાયમંડ નગરી સુરતમાં છે. ઓફિરા પોસની મુલાકાત છે.


ઓફિરા પોસનો સેમ્પલ ફ્લેટ છે. 13 માળનાં 3 ટાવર છે. 4 અને 5 BHK નાં વિકલ્પો છે. ટોટલ 91 યુનિટ આપવામાં આવ્યા છે. 4BHK માટે 52 યુનિટ છે. 5BHK માટે 39 યુનિટ છે. 2519 SqFt માં 4BHK ફ્લેટ છે. 3115 SqFt માં 5BHK ફ્લેટ છે. 2519 SqFtમાં 4BHKનો સેમ્પલ ફ્લેટ છે. એક ફ્લોર પર બે યુનિટ અને બે લિફ્ટ છે. મેઈનડોર પર CCTV કેમેરાની સુવિધા છે.


23 X 20.2 SqFtનો ડ્રોઈંગ એરિયા છે. ફુલ સાઈઝ એલ્યુમિનિયમની વિન્ડો છે. 23 X 5 SqFtની બાલ્કની છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. બેડરૂમમાં AC ડેવલપર દ્વારા છે. ડાયનિંગ અને કિચન એરિયા સાથે છે. 11.6 X 18.6 SqFtનો ડાયનિંગ એરિયા છે. 14 X 11.6 SqFtનું કિચન છે. L શેપનુ કિચન પ્લેટફોર્મ છે. 5 X 4 SqFtનો પૂજારૂમ છે. 5 X 5 SqFtનો સ્ટોરરૂમ છે. 7 X 5 SqFtનો વોશીંગ એરિયા છે. 13 X 18 SqFtનો માસ્ટર બૅડરૂમ છે.


ફૂલ સાઈઝના વોર્ડરોબની સ્પેસ છે. વુડન ફ્લોરિંગ આપવામાં આવશે. UPVCની ડબલલેઝ ગ્લાસ વિન્ડો છે. 14.6 X 7.6 SqFtનો વૉશરૂમ છે. ગ્રોહે કંપનીની ફિટિંગ્સનો ઉપયોગ છે. 13 X 18 SqFtનો બીજો માસ્ટર બૅડરૂમ છે. દરેક બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની છે.


14.6 X 7.6 SqFtનો વૉશરૂમ છે. ડ્રેસિંગ એરિયા બનાવી શકાય છે. 14 X 11 SqFtનો બૅડરૂમ છે. વિટ્રીફાઈ ટાઈલ્સનુ ફ્લોરિંગ છે. 7.6 X 5.6 SqFt નો કોમન વોશરૂમ છે. 14 X 12.6 SqFtનો બેડરૂમ છે. 14.6 X 6 SqFtનો વોશરૂમ છે. એન્ટિસ્કીડ ટાઈલ્સનું ફ્લોરિંગ છે.


વિરલ શાહ સાથે પ્રોજેક્ટ પર ચર્ચા


વેસુ સુરતનો ડેવેલપ એરિયા છે. VIP રોડને કનેક્ટેડ છે. એરપોર્ટ અને સ્ટેશન નજીક છે. સ્કૂલ અને કોલેજ નજીક છે. BRTS ની સુવિધા છે. LP સવાંણી રોડ નજીક છે. વેસુમાં દરેક બજેટમાં ફ્લેટ ઉપલબ્ધ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. 2020 સુધી પઝેશન અપાશે. 3 બિલ્ડિંગ્સ,13 ફ્લોર છે. 3 બિલ્ડિંગ્સ ટેરેસથી કનેક્ટેડ છે. ટેરેસ પર વિવિધ એમિનિટી છે. મેડિટેશન એરિયા અને યોગા એરિયા છે. બેન્ક્વિટ, જીમ, કેફેટેરિયા છે. લાઈબ્રેરીની સુવિધા છે. ઈનડોર ગેમ્સ અને ચિલ્ડ્રન પ્લે એરિયા છે.


દરેક ઉંમરનાં લોકો માટે સુવિધા છે. 10 વર્ષનું મેન્ટેનન્સ લેવાઈ છે. મેન્ટેનન્સ ડેવલપર કરશે. પ્રિમિયમ વિસ્તારમાં પ્રોજેક્ટ છે. લક્ઝરી સેગ્મેન્ટનો પ્રોજેક્ટ છે. 50% સુધીનું બુકિંગ થઇ ચુક્યુ છે. ગ્રાહકોને લોન સરળતાથી મળશે. વેસુમાં ગ્રુપની મોટી લેન્ડ બેન્ક છે. વેસુમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. વેસુમાં સૌથી ઉંચો પ્રોજેક્ટ ગ્રુપ દ્વારા છે. સુરતમાં ઘણા પ્રોજેક્ટ છે. સારા બિલ્ડરને કોઇ સમસ્યા નથી. વેલ્યુ ફોર મની પ્રોજેક્ટની માંગ છે.