બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: એન્ટિલીઆ ડ્રીમની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 03, 2018 પર 13:02  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી બજાર સુરતમાં. પ્રોપર્ટી બજાર સુરતનાં વેસુમાં. દિવાળી સ્પેશલ પ્રોપર્ટી બજાર. એન્ટિલીઆ ડ્રીમની મુલાકાત. એન્ટિલીઆનો 5BHK સેમ્પલ ફ્લેટ છે. TP-5 હેઠળ વિકસિત વિસ્તાર વેસુ છે. 2010 પછી વેસુનો વિકાસ છે. 5 કિમીનાં અંતરે એરપોર્ટ છે. સ્કુલ, કોલેજ નજીક છે. વિવિધ મોલ નજીક છે. વેસુ સુરતનો વેલ કનેક્ટેડ એરિયા છે. રવાણી સુરતનાં જાણીતી ડેવલપર્સ છે. રવાણી પાસે 2 દાયકાનો અનુભવ છે. ટાઉનશીપ પ્રોજેક્ટનાં પાયોનિર છે.

224 યુનિટની સ્કીમ છે. 16 માળનાં 7 ટાવર છે. 4 અને 5 BHKનાં વિકલ્પો છે. બે લિફ્ટની સુવિધા છે. સર્વન્ટ રૂમની વ્યવસ્થા છે. સીસીટીવીની સુવિધા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. 2096 SqFtમાં 4BHKનો ફ્લેટ છે. 2649 SqFtનો 5BHK સેમ્પલ ફ્લેટ છે.

8.6X5.6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શૂ રેક માટેની જગ્યા આપવામાં આવી છે. પ્રવેશ પાસે એક બેડરૂમ છે. 42.5 X 20.4 SqFt ડાઇનિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇન કરાવી શકાય. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. એસી માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. પાર્ટીશન કરી શકાય.

19.4 X 20.4 SqFtનો ફેમલિરૂમ છે. 15 X 5 SqFtની બાલ્કનિ છે. TV માટેનાં પોઇન્ટ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 12 X 11.6 SqFtનું કિચન ક્વાટ્સનું L શેપ પ્લેટફોર્મ મળશે. સુવિધા જનક કિચન બનાવી શકાય. વાઇટ ગુડસ માટેની જગ્યા છે. 5 X 6 SqFtનો સ્ટોરરૂમ છે. 11 X 5.6 SqFtનો વોશીંગ એરિયા છે.

18 X 13 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. સ્ટડી ટેબલ રાખી શકાય. ફુલ સાઇઝની વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ કરવામાં આવ્યુ છે. દરેક રૂમમાં AC ડેવલપર આપશે. 14.6 X 6 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક બાથરૂમ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડ્રેસિંગ માટેની જગ્યા છે.

12 X 16 SqFtનો બૅડરૂમ છે. ફુલ સાઇઝની વિન્ડો 7.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 11 X 16 SqFtનો બૅડરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. 8.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 12 X 11 SqFtનો બૅડરૂમ છે. 5 X 6 SqFtનો વૉશરૂમ છે.

રવાણી ગ્રુપના એમડી દિલીપભાઇ રવાણી સાથે ચર્ચા
સુરતનાં લકઝરી એરિયાથી નજીક છે. વેસુની કનેક્ટિવિટી સારી છે. સ્કુલ કોલેજ નજીક છે. હોસ્પિટલ નજીક છે. કેનાલ કોરિડરમો વિકાસ સારો છે. 200 ફુટનો રોડ ડેવલપ થશે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 232 ફ્લેટ વેચાઇ ચુક્યા છે. મિડ 2020 સુધી પઝેશન છે.

એક્પોસ RCC ટેક્નોલોજીનો ઉપયોગ છે. ડક લેસ અપાટ્ટમેન્ટ બનાવાશે. કેમ્પસ ડેવલપ થઇ રહ્યું છે. પાર્કિંગની સારી સુવિધા છે. ફ્લેટ દીઠ 2,3 કાર પાર્કિંગ છે. યુઝર ફ્રેન્ડલી એમિનિટિઝ છે. મેડિકલ સેન્ટરની સુવિધા છે. લોન્ડ્રી સેન્ટરની સુવિધા છે. વોટર કંઝરવેશનનું ધ્યાન રખાશે.