બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: માધવ બંગલોની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 24, 2018 પર 18:36  |  સ્ત્રોત : CNBC-Bajar

માધવ અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપનાં અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. રેસિડન્શિયલ પર વધારે ફોકસ છે. ગ્રુપ પાસે નિષ્ણાંતોની ટીમ છે. 3 માળના બંગલો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડ્રોઈંગ રૂમ છે. 14.6 X 16SqFt નો ડ્રોઈંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય.


ટીવીના પોઈન્ટસ રેડી કરી આપવામાં આવશે. એસી માટેનાં પોઈન્ટસ રેડી મળશે. વિટ્રીફાઈ ટાઈલ્સનું ફ્લોરીંગ છે. 9 x 9નો ડાઈનિંગ એરિયા છે. પાર્ટીશન બનાવી આપવામાં આવશે. 11.6 X 9SqFtનું કિચન છે. ગ્રેનાઈટનું પ્લેટફોર્મ તૈયાર મળશે. 7.6 X 6 SqFtનું સ્ટોર રૂમ છે.


10 X 10નો વોશિંગ એરિયા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક બેડરૂમ છે. ડબલબેડ લગાવી શકાય. ફુલ સાઈઝનું વોર્ડરોબ લગાવી શકાય. એલ્યુમિનિયમ સેક્સનની વિન્ડો છે. કોમન યુટિલિટી એરિયા છે. 7.6 X 6 SqFtનું વોશરૂમ છે. જગુઆર કંપનીના ફિટીંગ્સ છે.


એન્ટિસ્કીડ ટાઈલ્સનું ફ્લોરીંગ છે. 4 X 3.6 SqFtનુ પૂજાઘર છે. ફસ્ટ ફ્લોર પર બે બેડરૂમ છે. 14 X 17 SqFtનુ બેડરૂમ છે. 9.6 X 6 SqFtનુ વોશરૂમ છે. 14 X 17 SqFtનુ બેડરૂમ છે. 9.6 X 6 SqFtનુ વોશરૂમ છે. 14 X 5 SqFtની બાલકની છે. 16.6 X 15 SqFtનુ બેડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. 7 X 6.6 SqFtનું વોશરૂમ છે. 16 X 16 SqFtનું વિશાળ ટેરેસ છે.

માધવ ગ્રુપનાં અમીત પટેલ સાથે વાતચિત
વિવિધ સ્કુલ, કોલેજ નજીકમાં છે. ધાર્મિક સંસ્થાઓ નજીક છે. વૈષ્ણવ દેવી મંદિર ખૂબ નજીક છે. હોસ્પિટલ નજીકમાં છે. વૈષ્ણવ દેવીની કનેક્ટિવિટી સારી છે. ગિફટ સિટી નજીક છે. મોટા રોડની કનેક્ટિવિટીનો લાભ છે. અમદાવાદમાં જમીનની કિંમત ખૂબ વધુ છે.


વૈષ્ણવ દેવીમાં યોગ્ય કિંમતમાં બંગલો છે. ક્લબહાઉસની સુવિધા છે. જીમની સુવિધા છે. રમત ગમતની સુવિધા છે. સ્પેલસ પુલની સુવિધા છે. ચિલ્ડ્રન પાર્કની સુવિધા છે. બાળકોની સુરક્ષાની સારી વ્યવસ્થા છે. હરિયાળીનો ખ્યાલ રખાયો છે. સારા પ્લાનિંગ સાથેનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને BU મળી ચુક્યુ છે. 80% બુકિંગ થઇ ચુક્યું છે. ઇસ્કોન સર્કલ પાસે પ્રોજેક્ટ છે. સિંધુભવન પર કમર્શિયલ પ્રોજેક્ટ છે.