બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ઇસ્ટ એબનીની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 01, 2018 પર 14:21  |  સ્ત્રોત : CNBC-Bajar

બોડકદેવ અમદાવાદનો પૉશ એરિયા છે. SG હાઇવે નજીક છે. રાજપથ ક્લબ આ વિસ્તારમાં છે. પહોળા રોડ રસ્તાનો લાભ છે. બોડકદેવની ક્નેક્ટિવટી ખૂબ સારી છે. બોડકદેવનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. ટ્રુવેલ્યુ અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપનાં અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. તમામ પ્રોજેક્ટ વાસ્તુ મુજબ છે. 4 અને 5 BHKનાં લક્ઝરી ફ્લેટ છે. ઇસ્ટ એબનીની મુલાકાત છે. ઇસ્ટ એબનીનો 5BHKનો સેમ્પલ ફ્લેટ છે. 4BHKમાં 3600 SqFtનો કાર્પેટ એરિયા છે.


5BHKમાં 4600 SqFtનો કાર્પેટ એરિયા છે. 4BHKનાં 2 ટાવર, 22 યુનિટ છે. 3BHKનાં 3 ટાવર, 33 યુનિટ છે. કોમન ફોયર એરિયા છે. સર્વિસ લિફ્ટ, સર્વન્ટ રૂમની સુવિધા છે. CCTV કેમેરાની સુવિધા છે. વિડીયો ડોરકોલની સુવિધા છે. બાયોમેટ્રીક પર ચાલતી લિફ્ટ છે. 22.3 X 21.3 SqFtની પર્સનલ ફોયર છે. બે લિફટની સુવિધા છે. 4600 SqFtમાં 5 BHKનો સેમ્પલ ફ્લેટ છે. ડબલડોરનો મેઈનડોર છે. 10 X 21.6નો વેસ્ટિબ્યુલ એરિયા છે.


7.6 X 6.9નો પૂજારૂમ છે. લિવિંગરૂમને બે ભાગમાં વહેચી શકાય છે. 27.6 X 23.9 SqFtનો લિવિંગ એરિયા છે. પાર્ટીશન કરી શકાય છે. ઈટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. સેન્ટ્રલ AC મળશે. 27.6 X 10.6 SqFtની બાલ્કની છે. ડાઈનિંગ કમ કિચન એરિયા છે. ડ્રાઈ અને વેટ એન બે કિચનની સુવિધા છે. 13 X 24.6 SqFtનો ડાઈનિંગ-ડ્રાઈ કિચન છે. 


તૈયાર મોડ્યુલર કિચન છે. વાઇટ ગુડસ અપાશે. 12 X 9 SqFtનું વેટ કિચન છે. ગેસ સ્ટોવ અને ચીમની આપવામાં આવશે. મોડ્યુલર ફર્નિચર સાથે તૈયાર કિચન છે. ડબલડોર ફ્રિજ આપવામાં આવશે. અપલાઇન્સિસ સાથે કિચન છે. 8.6 X 5 SqFtનો સ્ટોરરૂમ છે. 8.6 X 9.6 SqFtનો વોશિંગ એરિયા છે. વોશિંગ મશીન ડેવેલોપર દ્વારા મળશે. ગેસ લાઈન આપવામાં આવશે. 14 X 26 SqFtનો માસ્ટર બેડરૂમ છે.


9 X 22 SqFtનું વોશરૂમ છે. બાથટબ અપાશે. ક્લોઝેટ સાથેનું બાથરૂમ છે. વોર્ડરોબ બનાવી શકાય છે. 14 X 22 SqFtનો માસ્ટર બેડરૂમ છે. 9 X 22 SqFtનું વોશરૂમ છે. 13 X 16.6 SqFtનો બેડરૂમ છે. 9 X 13.3 SqFtનું વોશરૂમ છે. 13 X 15.6 SqFtનો બેડરૂમ છે. 8.9 X 5.9 SqFtની બાલ્કની છે. 7 X 8 SqFtનું વોશરૂમ છે. 14 X 14.9 SqFtનો બેડરૂમ છે. 8.3 X 5.3 SqFtનું વોશરૂમ છે.


ટ્રુ વેલ્યુનાં મિતેશ શાહ સાથે ચર્ચા


બોડકદેવ અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. SG રોડ નજીક છે. બોડકદેવમાં બંગલોની વધુ સ્કીમ છે. મૉલ્સ અને મલ્ટીપ્લેક્સ નજીક છે. રાજપથ ક્લબ નજીક છે. બંગલા જેવી સુવિધા સાથેનાં ફ્લેટ છે. વર્ટીકલ બંગલોની માંગ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 50%થી વધુ બુકિંગ છે. એક ફ્લોક પર એક યુનિટ અપાયું છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે.


વાસ્તુનો ખ્યાલ છે. બંગલા જેવી પ્રાઇવેસી છે. સ્ટ્રેચર લિફ્ટની સુવિધા છે. મોટી બારીઓ અપાઇ છે. મોટો ગાર્ડન અપાશે. સ્વિમિંગપુલની સુવિધા છે. બેન્કવેટ હોલની સુવિધા છે. મિનિ થિએટરની સુવિધા છે. નર્સરી બનાવાશે. લોન્ડ્રી અને સ્ટોરની સુવિધા છે. ફાયર સેફ્ટીનો ખ્યાલ છે. જોગિંગ ટ્રેક છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. RERA રજીસ્ટ્રર પ્રોજેક્ટ છે.