બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: મુંબઇ DP 2034 અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 03, 2018 પર 11:40  |  સ્ત્રોત : CNBC-Bajar

DP 2034 બનતા સમય લાગ્યો છે. 2034નાં રેગ્યલેશનમાં પેરાડાઇમ સ્ફીટ છે. મુંબઇનું કમર્શિયલ ડિસ્ટ્રીકનો દરજ્જો જાળવી શકે તેનું ધ્યાન રખાયું છે. અફોર્ડેબલ ઘર મળી શકે તેવી કોશિષ કરાઇ છે. એમેનિટિસ ક્રિએટ કરવાની કોશિષ કરાઇ છે. DP 2034નો એક ભાગ જાહેર કરાયો છે. DP 2034નાં રેગ્યુલએશનનો ભાગ ઇશ્યુ કરાયો છે. 4 થી 6 મહિનામાં DPનો બીજો ભાગ ઇશ્યુ થઇ શકે છે.

DP કઇ રીતે લાવી શકે અફોર્ડિબિલિટી?
રોડ વિથ પ્રમાણે એફએસઆઈ અપાશે. આયલેન્ડ સિટીમાં TDR અને પ્રિમિયમ માન્ય કરાયું છે. સિટીમાં 12 થી 18 મીટરનાં રોડ પર 2.4 FSI મળશે. સિટીમાં 18 થી 27 મીટરનાં રોડ પર 2.7 FSI મળશે. સિટીમાં 27 મીટરનાં રોડ પર 3 FSI મળશે. FSI વધતા સપ્લાઇ વધી શકે છે. પ્રિમિયમની કિંમતમાં ઘટાડો કરાયો છે. પ્રોજેક્ટમાં 6 થી 7% કોસ્ટિંગ ઘટી શકે.


DPની કિંમત પર અસર 6 થી 8 મહિના પછી મળી શકે. 3300 હેક્ટરનો ડેવલપમેન્ટ ઝોન હવે ખોલવામાં આવ્યા છે. આ વિસ્તારને સ્પેશલ ડેવલેપમેન્ટ ઝોન જાહેર કરાયો. 1/3 ભાગ જમીન માલિક અને ડેવલપરને મળશે. 1/3 મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાની રહેશે. 1/3 ભાગ પર એમિનિટિઝ કરવાની રહેશે. આ વિસ્તારોમાં ખુલશે લેન્ડ પાર્સલ ચેમ્બુર, મારખુર્દ, ઘાટકોપર, વિક્રોલી, મલાડ અને બોરીવલી.

રિડેવલપમેન્ટ માટે DPમાં ધ્યાન અપાશે. દરેક સેક્ટરને રિડેલપમેન્ટને લાભ અપાયો છે. ફ્રિહોલ્ડ સોસાયટીને પણ આ DPમાં લાભ અપાયો છે. પ્રિમિયમ FSIની કિંમત ઘટાડી છે. રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીને 100SqMtની જગ્યા ફ્રી અપાશે. મહાડા રિડેલપમેન્ટમાં પણ રાહત અપાઇ છે. સ્લમ રિલેડપમેન્ટમાં પણ રાહત અપાઇ છે.


સેલ્સ બિલ્ડિંગ માટે પણ લાભ વધારાયા છે. સબર્બના રિડેવલપમેન્ટ પર પણ ધ્યાન અપાયું છે. જમનીની કિંમત ઘટાડવાનો પ્રયાસ DPમાં થયો છે. કમર્શિયલ માટે પણ FSI વધારાય છે. પ્રિમિયમનો રેટ ઘટાડવામાં આવ્યો છે. 80લાખ લોકોને રોજગારી આવનારા સમયમાં મળશે. મુંબઇમાં મેટ્રોનો વિકાસ થઇ રહ્યો છે. કોસ્ટલ રોડનાં વિકાસની તૈયારી ચાલી રહી છે. 1800 હેક્ટર રોડનો વિકાસ થશે. ખુલ્લી જગ્યા લોકોને મળે તેવા પ્રાયાસ થઇ રહ્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપની પોલિસી આવી શકે છે.