બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રહેજા ઇમ્પિરિયા-Iનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 29, 2018 પર 13:00  |  સ્ત્રોત : CNBC-Bajar

વરલી મુંબઇનો પૉશ વિસ્તાર છે. વરલી સી-લીન્ક મોટુ આકર્ષણ છે. વરલી વેલ કનેક્ટેડ એરિયા છે. વરલીમાં ઘણા નવા બાંધકામ છે. આકાશ આંબતી ઇમારતો વરલીમાં છે. રહેજા યુનિવર્સલ મુંબઇનાં ડેવલપર છે. ગ્રુપનાં 45થી વધુ સફળ પ્રોજેક્ટ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે રિયલ એસ્ટેટનો બહોળો અનુભવ છે.


5.6 એકરમાં આખો પ્રોજેક્ટ છે. 60 માળનાં ટાવર છે. 3,4 અને 5 BHKનાં વિકલ્પો છે. 1447 થી 3144 SqFt સાઇઝનાં વિકલ્પો છે. સૌથી મોટો ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ છે. 8.8 પહોળી એન્ટરન્સ લોબી છે. સર્વન્ટનાં પ્રવેશની અલગ વ્યવસ્થા છે. લક્ઝરી ફ્લેટનો પ્રોજેક્ટ છે. 1931 SqFtમાં 4 BHK સેમ્પલ ફ્લેટ છે. લિવિંગની એક તરફ ગેસ્ટરૂમ છે. ઘરનાં બધા રૂમ લિવિંગની બીજી તરફ છે. 18.8 X 25.5 SqFtનો લિવિંગરૂમ છે. જગ્યાનો મેક્સીમમ ઉપયોગ છે.


સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 7.3 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. TV વોલનું આયોજન છે. કિચનની સામે ડાઇનિંગ એરિયા છે. 11.4 X 13.9 SqFtનું કિચન છે. L-shape પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. વાઇટ ગુડસ માટે પુરતી જગ્યા છે. 5.11 X 7.9 SqFtનો સર્વન્ટરૂમ છે. સર્વેન્ટ માટે અલગ પ્રવેશ છે. 10.6 X 15.11 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV વોલનું આયોજન કરી શકાય છે.


ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. 5.11 X 8.10 SqFtનો વૉશરૂમ છે. સુવિધા જનક બાથરૂમ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. 10.6 X 15.3 SqFtનો બૅડરૂમ છે. ડબલબેડ માટેની જગ્યા છે. સ્ટડી ટેબલ રાખી શકાય છે. બુક રેકની વ્યવસ્થા કરી શકાય છે. ACનાં પોઇન્ટ રેડી મળશે. ફ્લોર ટુ સિવિંગ હાઇટ 11 ફિટ છે. 5.11 X 8.10 SqFtનો વૉશરૂમ છે.


11.6 X 20.4 SqFtનો બૅડરૂમ છે. કિંગ સાઇઝ બેડ રાખી શકાય છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સ્પેસની લક્ઝરી છે. 10.10 X 5.11 SqFtનો વૉશરૂમ છે. 11 X 14.5 SqFtનો બૅડરૂમ છે. ગેસ્ટરૂમ બનાવી શકાય છે. પ્રાઇવસી જળવાય તેવી ડિઝાઇન છે. 10 X 5.5 SqFtનો વૉશરૂમ છે.


રહેજા યુનિવર્સલનાં વૈભવ દિઓ સાથે ચર્ચા-


2005થી વરલીમાં ગ્રુપનાં પ્રોજેક્ટ છે. ગ્રુપે આ લોકેશનની સારી રીતે જાણ્યુ છે. એનિપેશન રોડથી નજીકનું લોકેશન છે. એશિયાનું સૌથી મોટુ ઇન્ફિનિટી પુલ છે. 60માં માળ પર ઇન્ફિનિટી પુલ છે. મરિના બેથી લીધી પ્રેરણા છે. ઓપન ટુ એર સિનેમા અપાશે. વિશ્ર્વની દરેક જગ્યાથી લીધી પ્રેરણા છે. 4 એન્ટટમેન્ટ ઝોન અપાયા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે.


જુદા જુદા ઝોનમાં એમિનિટિઝ છે. સારા પ્લાનિંગ સાથેનો પ્રોજેક્ટ છે. 0 વેસ્ટેજ વાળુ પ્લાનિંગ છે. ચોરસ કે લંબચોરસ રૂમ છે. બાથરૂમમાં કુદરતી હવાઉજાસ છે. રૂપિયા 8.5 કરોડમાં 3BHK છે. રૂપિયા 12.5 કરોડમાં 4BHK છે. 2021માં રેરાની પઝેશન ડેટ છે. પ્રોજક્ટનું ઘણુ કામ પુર્ણ થઇ ચુક્યું છે.