બજાર » સમાચાર » બજારની ચાલ

આંતકવાદી હુમલાને દેશના લોકતંત્ર પર હુમલોઃ પીએમ

ના રોજ પ્રકાશિત Sat, 06, 2014 પર 15:03  |  સ્ત્રોત : Moneycontrol.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા ચાર આંતકવાદી હુમલાને દેશના લોકતંત્ર પર હુમલો જણાવ્યો છે. ઝારખંડના હજારીબાગમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમણે શહીદોને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું કે જવાનોનું બલિદાન આવનાર પીઢી માટે પ્રેરણા બનશે.

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની અમેરિકાએ નિંદા કરી છે. અમેરિકન સરકાર વતી જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે આતંકવાદ સામે ભારત સાથે મળીને જંગ લડીશું તે વાયદાથી પાછળ નહીં હટે.