બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ક્લાઉડ-9નું સેમ્પલ હાઉસ

ના રોજ પ્રકાશિત Sat, 02, 2019 પર 12:35  |  સ્ત્રોત : CNBC-Bajar

વિવાન અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. વિવાન ગ્રુપ પાસે 30 વર્ષનો અનુભવ છે. વિવાન-એડોર ગ્રુપનું JV ક્લાઉડ-9 છે. એડોર ગ્રુપ જાણીતા ડેવલપર છે.


432 યુનિટની સ્કીમ છે. 14 માળનાં 8 ટાવરનો પ્રોજેક્ટ છે. 1313 SqFtમાં 3 BHK છે. 3 અને 4 BHKનાં વિવિધ વિકલ્પો છે. લિફ્ટની સુવિધા પણ આપી છે. સર્વિસ લિફ્ટની સુવિધા આપી છે. સર્વન્ટરૂમની સુવિધા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા છે. 1993 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. 8.2 X 6.4 વેસ્ટીબ્યુઅલ એરિયા છે. શૂ રેક માટેની જગ્યા છે. પ્રવેશ પાસે એક બૅડરૂમ છે. 1993 SqFtમાં 3 BHKનો સેમ્પલ ફ્લેટ છે.


20.4 X 26.8 ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય છે. ફુલ સાઇઝ વિન્ડો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ છે. AC બિલ્ડર દ્વારા અપાશે. 11.4 X 14.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. પાર્ટીશન કરી શકાય છે. 11 X 7 બાલ્કનિની સુવિધા છે.


ગાર્ડનનો વ્યુ મળી શકશે. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ મળશે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. વિટ્રીફાઇડ ટાઇલ્સ ફ્લોરિંગ અપાશે. ચિમની બિલ્ડર દ્વારા અપાશે. સુવિધાજનક તૈયાર કિચન મળશે. 4.6 X 7.6 SqFtની અલગ જગ્યા છે. 7 X 9.6 SqFtનો વોશીંગ એરિયા છે. 12 X 16.8 SqFtનો બૅડરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલસ્નું ફ્લોરિંગ અપાશે.


વોર્ડરોબ માટેની જગ્યા છે. AC બિલ્ડર દ્વારા અપાશે. 8.6 X 8.2 SqFtનો વૉશરૂમ છે. ડ્રેસિંગ માટેની જગ્યા છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. 12.6 X 16 SqFtનો બૅડરૂમ છે. ડબલબેડની જગ્યા છે. વોર્ડરોબની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલસ્નું ફ્લોરિંગ અપાશે. ફુલ સાઇઝ વિન્ડો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 6.6 X 10.4 SqFtનો વૉશરૂમ છે.


સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. સુવિધાજનક બાથરૂમ છે. 11.6 X 14.6 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 8.6 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 13 X 11 SqFtનો બૅડરૂમ છે. AC બિલ્ડર દ્વારા અપાશે. રાઇટિંગ ટેબલ રાખી શકાય છે. 4.6 X 7 SqFtનો વૉશરૂમ છે.


ક્લાઉડ-9નાં ડિરેક્ટર સાથે ચર્ચા


સેટેલાઇટ રોડ પરનો પ્રોજેક્ટ છે. શહેરનાં હાર્દમાં પ્રોજેક્ટ છે. વિસ્તારની કનેક્ટિવિટી સારી છે. શહેરનાં વિવિધ વિસ્તારો નજીક છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. બુકિંગ સારૂ ચાલી રહ્યું છે. બે ફેઝમાં 8 ટાવર બનશે. પહેલા ફેઝમાં 4 ટાવર બનશે. 2 ટાવર બીજા ફેઝમાં બનશે. 40 થી 45 ટકા બુકિંગ થઇ ચુક્યું છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. સબવેન્શન સ્કીમનો લાભ ગ્રાહકને મળશે. 10 ટકા પેમેન્ટથી ફ્લેટ બુકિંગ કરી શકાશે.


રૂપિયા 1.5 થી 2 કરોડની કિંમતમાં ફ્લેટ છે. 20,000 વારની જમીન પર પ્રોજેક્ટ
મોટા ગાર્ડનની સુવિધા છે. સેન્ટ્રલ કોમન પ્લોટ તૈયાર કરાશે. ક્લબહાઉસની સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. એમિનિટિઝ માટે કોઇ ચાર્જ નથી. વેહિકલ ફ્રી ઝોન બનાવાશે. 1000થી વધુ કારનું પાર્કિંગ છે. ફ્લેટ દીઠ 2 કારનું પાર્કિંગ છે.