બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: લેક રિવરિયાનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 12:18  |  સ્ત્રોત : CNBC-Bajar

પવઇ મુંબઇનું એક ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પવઇ ઘણો વિકસિત વિસ્તાર છે. પવઇ લેક, પવઇનું આકર્ષણ છે. 1090 SqFtમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 2 એકર વિસ્તારમાં પ્રોજક્ટ છે. 21 માળનાં 4 ટાવર બનશે. 2,3 BHKનાં વિકલ્પો છે. લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. પોડિયમ લેવલ પર એમિનિટિઝ છે. 11 X 20 SqFtનો લિવિંગ-ડાઇનિંગ રૂમ છે.


ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV વોલનું આયોજન કરી શકાય છે. દરેક રૂમમાં AC ડેવલપર દ્વારા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ફોલ્સ સિલિંગ-લાઇટિંગ તૈયાર મળશે. 3 BHKમાં ડેક એરિયા મળશે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે.


8 X 10 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. L-શેપ કિચન છે. ફ્રીજ માટેની જગ્યા છે. સુવિધાજનક કિચન છે. વાઇટ ગુડ્સ માટેની જગ્યા છે. 32 SqFtનો ડ્રાઇ એરિયા છે. ફેધર ટચ સ્વીચ અપાશે. 11 X 13 SqFtનો બૅડરૂમ છે.


વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV વોલનું આયોજન થઇ શકે છે. 8 X 5 SqFtનો વોશરૂમ છે. સુવિધાજનક વોશરૂમ છે. ગ્લાસપાર્ટીશન તૈયાર મળશે. સારી કંપનીના બાથ ફિટિગ્સ છે. 10 X 13 SqFtનો બૅડરૂમ છે. 14 X 11 SqFtનો બૅડરૂમ છે.


એકતા વર્લ્ડનાં અશોક મોહનાની સાથે ચર્ચા


પવઇ મુંબઇનો હાર્દ વિસ્તાર છે. ઇસ્ટર્ન, વેસ્ટર્ન હાઇવેની કનેક્ટિવિટી છે. વિકસિત વિસ્તાર છે. ગ્રુપનો લેકહોમ નામનો સફળ પ્રોજેક્ટ પવઇમાં છે. ગ્રાહકને માનસિક શાંતિ મળે તેવો પ્રયાસ છે. ઇન્ટરનેશનલ સ્પા ફેસિલિટી સાથે ટાઇઅપ છે. હોમ ઓટોમેશનની સુવિધા સાથેનાં ઘર છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. દરેક ઉંમરના લોકો માટે સુવિધા છે.


RERAમાં પ્રોજેક્ટ 2020માં આપવાની કમિટમેન્ટ છે. પ્રોજેક્ટ 36 મહિનામાં પુરો થઇ શકે છે. રૂપિયા 1.73 લાખથી 2 BHKની કિંમત શરૂ લગભગ 22,000 પ્રતિ SqFtની કિંમત છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 1 મહિનામાં 80 ફ્લેટ વેચાયા છે. ગોરગાવમાં એકતા ટ્રાયપોલિસ પ્રોજેક્ટ છે. 612 ઘર ગોરેગાંવમાં બની રહ્યાં છે. વિરારમાં 43 બિલ્ડિંગનો પ્રોજેક્ટ છે.


એકતા પાર્કવિલ વિરારનો પ્રોજેક્ટ છે. દાદરમાં એક પ્રોજેક્ટ છે. ચેમ્બુરમાં પ્રોજેક્ટ છે. નાશિકમાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ખાર-બેન્દ્રામાં એક પ્રોજેક્ટ છે. પહેલુ ઘર ખરીદનારને અત્યાર સુધી ટેક્સ લાભ હતો. હવે બીજા ઘરમાં પણ ટેક્સ રાહત અપાઇ છે. 80IBનો લાભ એક વર્ષ સુધી લંબાવાયો છે. આ નિર્ણયોનો લાભ ઇન્ડસ્ટ્રીને મળશે.