બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રૂસ્તમજી ક્રાઉનનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 12:47  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત ઉંચી છે. પ્રભાદેવી મુંબઇનો હાર્દ વિસ્તાર છે. પ્રભાદેવીની કનેક્ટિવિટી સારી છે. પ્રભાદેવીનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. રૂસ્તમજી મુંબઇનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપનાં દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. 14.3 મિલિયન SqFtનું ડેવલપમેન્ટ છે. 12 મિલિયન SqFt નિર્મણાધીન છે. પ્રભાદેવીમાં લક્ઝરી પ્રોજેક્ટ છે. રૂસ્તમજી ક્રાઉનની મુલાકાત કરી રહ્યા છે. 5.75 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે.


65 થી 68 માળનાં 3 ટાવર છે. 3,4,5 BHKનાં વિકલ્પો છે. 2.5 એકર ઓપન ટુ સ્કાય પોડિયમ છે. ઘણી સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ છે. 1338 SqFtમાં 3 BHK ફ્લેટ છે. 10.6 ફુટની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. 9.6 X 16 SqFtનો ડાઇનિંગ રૂમ છે. વિડિયોડોર કોલની સુવિધા છે. 14.8 X 13 SqFtનો લિવિંગ એરિયા છે.


સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. માર્બલનું ફ્લોરિંગ છે. સેન્ટ્રલાઇઝ AC અપાશે. TV વોલનું આયોજન કરી શકાય છે. કર્ટનસાઇઝ ફુલ વિન્ડો છે. હોમ ઓટોમેશનની વ્યવસ્થા છે. 8 X 13.6 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. વોશિંગ મશીન માટેની જગ્યા છે. સુવિધાજનક કિચન છે. કેબિનેટ બનાવી શકાય છે. વાઇટ ગુડ્સ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. સિન્કની સુવિધા છે. કોમન અને સર્વન્ટ વોશરૂમ અલગ છે.


4.6 X 10.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV વોલનું આયોજન થઇ શકે છે. સેન્ટ્રલાઇઝ AC અપાશે. 8 X 5 SqFtનો વોશરૂમ છે. સુવિધાજનક વોશરૂમ છે. ગ્લાસપાર્ટીશન તૈયાર મળશે. સારી કંપનીના બાથ ફિટિગ્સ છે. ટાઇલ્સ કવર વોલ છે.


11 X 18.2 SqFtનો બૅડરૂમ છે. પુરતી જગ્યા વાળો બૅડરૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV યુનિટ રાખી શકાય છે. ઇન્જીનિયર વુડન ફ્લોરિંગ છે. 10.8 X 9 SqFtનો વોશરૂમ છે. 11 X 18.2 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. 5.4 X 9 SqFtનો વોશરૂમ છે.


રૂસ્તમજીનાં બોમન ઇરાની સાથે ચર્ચા


રૂસ્તમજીનો સાઉથ મુંબઇમાં એન્ટ્રી છે. રૂસ્તમજીનાં દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. દરેક પ્રોજેક્ટમાં કંઇક શીખ્યા છે. 400 પ્રિમિયમ ઘરની ડિલિવરી કરી છે. ગ્રાહકોની માંગ સમજી છે. 5.75 એકરમાં પ્રોજેક્ટ છે. 2.5 એકરમાં વિવિધ સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. બાળકો માટે ખાસ સુવિધા છે. યોગા અને જીમની સુવિધા છે.


ક્મ્યુનિટી ક્રિએશન કર્યું છે. ઘર સિવાય એમિનિટિઝ પણ મહત્વની છે. પ્રભાદેવી લોકેશન ખૂબ મહત્વનું છે. સુરક્ષાની ખૂબ સારી વ્યવસ્થા છે. કંટેમ્પટરી ડિઝાઇનવાળા ઘર છે. લાઇફ સ્ટાઇલને મેચ કરતા ઘર છે. ટાવર A અને B ડિસેમ્બર 2021માં પઝેશન છે. ટાવર C નું પઝેશન ડિસેમ્બર 2022માં છે. હાલ અફોર્ડેબલ હાઉસિંગનો દોર છે.


રૂસ્તમજી નોલેજ બેઝ કંપની છે. ડેટાને આધારે પ્રોજેક્ટ સિલેક્શન છે. મોટા અફોર્ડેબલ પ્રોજેક્ટ કર્યા છે. લક્ઝરી હાઉસિંગનું માર્કેટ પણ છે. અફોર્ડેબલમાં નવા પ્રોજેક્ટ આવશે. સાઉથ મુંબઇમાં બીજો પ્રોજેક્ટ આવશે. વર્ષનાં અંત સુધીમાં નવા પ્રોજેક્ટની જાહેરાત થશે.