બજાર » સમાચાર » રોકાણ

હોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ

ઓપ્ટિમા મની મેનેજર્સના ડિરેક્ટર પંકજ મઠપાલ તમનેએ બધી વાતો અંગે જણાવશે જે તમને હોમ લોન લેતા વખતે તમારા કામમાં આવશે.
ના રોજ પ્રકાશિત Mon, 24, 2014 પર 16:26  |  સ્ત્રોત : Moneycontrol.com

ઓપ્ટિમા મની મેનેજર્સના ડિરેક્ટર પંકજ મઠપાલ તમનેએ બધી વાતો અંગે જણાવશે જે તમને હોમ લોન લેતા વખતે તમારા કામમાં આવશે.


પોતાનું ઘર ખરીદવું છે તો હોમ લોન સસ્તી થવાની રાહ ન જોવી જોઈએ. હોમ લોનનો વ્યાજ દર પૂરા સમયગાળા દરમિયાન નક્કી થતો નથી. ફક્ત સસ્તું ઋણ જોવું પ્રયાપ્ત ન હોય તો પ્રોસેસિંગ ફીસ પણ જરૂર જુઓ. કેમ કે દરેક બેંક અલગ પ્રોસેસિંગ ફીસ ચાર્જ કરે છે. 


બેંક સાથે પ્રોસેસિંગ ફીસ પર વાટાઘાટો જરૂર કરવી જોઈએ. સાથે જ તમે ઓનલાઈન બેંકોના હોમ લોન રેટની તુલના કરી શકો છો. હોમ લોન લેવા પૂર્વે એ જોવું જરૂરી છે કે તેમ ઈએમઆઈ સહેલાઈપૂર્વક ભરી શકશો કે નહી. ઈએમઆઈ માસિક આવકથી 30 ટકાથી વધુ હોવી જોઈએ નહી. તમારું ઘર ખરીદવા માગતા હોવ તો  હોમ લોન માટે અરજી કરવા પૂર્વે થોડી રિસર્ચ જરૂર કરવું.