બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના ઝરિયે ક્યાં શેરોમાં દાવ લગાવીને નફામાં કમાણી કરી શકે છે.
ના રોજ પ્રકાશિત Wed, 30, 2014 પર 09:01  |  સ્ત્રોત : Moneycontrol.com

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના ઝરિયે ક્યાં શેરોમાં દાવ લગાવીને નફામાં કમાણી કરી શકે છે.


ગ્લોબ કૅપિટલના સીનિયર ટેક્નિકલ ઍનાલિસ્ટ નીરવ વખારિયાની ટ્રેડિંગ ટિપ્સ

એચડીએફસી બેંક વેચો સ્ટોપલોસ 730 રૂપિયા ટાર્ગેટ 698 રૂપિયા

ટાટા મોર્ટસ વેચો સ્ટોપલોસ 423 રૂપિયા ટાર્ગેટ 392 રૂપિયા

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર ટેક્નિકલ ઍનાલિસ્ટ વિનય રાજાણીની ટ્રેડિંગ ટિપ્સ

આઈપીસીએ લેબ ખરીદો સ્ટોપલોસ 800 રૂપિયા ટાર્ગેટ 865 રૂપિયા

અમારા રાજા બેટરી ખરીદો સ્ટોપલોસ 400 રૂપિયા ટાર્ગેટ 440 રૂપિયા