બજાર » સમાચાર » રાજકારણ

કોંગ્રેસે કર્યો સરકા પર હુમલો

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ત્યારે આ દરમ્યાન કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે સરકારને ચીનથી કાશ્મીર પર આંખથી આંખ મેળવીને વાત કરવી જોઇએ અને ચીનના શિક્યાંગ માનવાધિકારના હનનનો સવાલ ઉભો કરવો જોઇએ.