બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ વિષે મૂળભૂત બાબતો

મ્યુચ્યુઅલ ફંડ વિષે મૂળભૂત બાબતો
ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 11:11  |  સ્ત્રોત : Moneycontrol.com

નેટ એસેટ વેલ્યૂ અથવા એનએવી


એનએવીએ ફંડની એકમદીઠ કુલ અસ્ક્યામત કિંમત છે, જેની ગણતરી પ્રત્યેક કામકાજના દિવસ બાદ એએમસી દ્વારા કરવામાં આવે છે. 


એનએવીની ગણતરી કેમ થાય છે? 


પોર્ટફોલિયોમાંની બધી સિક્યોરિટીઝની કિંમતની ગણતરી દૈનિક ધોરણે થાય છે. બધા ખર્ચને ઘટાડવામાં આવે છે અને પરિણામ સ્વરૂપ કિંમતનો ફંડમાંના એકમો સાથેનો ભાગાકાર એટલે ફંડની એનએવી.